ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનેત્રી શિલ્પા અને shamita shettyએ ચપ્પલથી ખાધેલો છે માર, કપિલ શર્માના શૉમાં અંગત ખુલાસો

મનોરંજન / અભિનેત્રી શિલ્પા અને shamita shettyએ ચપ્પલથી ખાધેલો છે માર, કપિલ શર્માના શૉમાં અંગત ખુલાસો

Published By: Chintan Chavda

Last Updated: 06:27 PM, 10 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shilpa Shamita Shetty Parenting Tips: કપિલ શર્માના શોમાં શેટ્ટી સિસ્ટર્સે પોતાના બાળપણ અને માતાની પેરેન્ટિંગ સ્ટાઈલ વિશે ખૂલીને વાત કરી. જાણો શિલ્પા અનેશમીતા શેટ્ટીએ શું કહ્યું..

ADVERTISEMENT

કપિલ શર્માના શો માટે આવેલી શિલ્પા શેટ્ટી અને તેની બહેન શમીતા શેટ્ટીએ પોતાના બાળપણ અને માની પેરેન્ટિંગ સ્ટાઈલ વિશે ખૂબ ખૂલીને વાત કરી છે. બંનેએ શેર કર્યું કે, બાળપણથી તેની મા તેમની સાથે દરેક મામલામાં ખૂબ સ્ટ્રિક્ટ રહી છે અને આની તેમના જીવન પર ખૂબ ઊંડી અસર પડી છે.

દરેક બાળકના જીવન પર તેમના બાળપણના અનુભવો ઊંડી અસર કરે છે. ઘણા બાળકોને બલપણનો ટ્રોમા આજીવન પરેશાન કરે છે, એવામાં સારું બાળપણ અને સારી પેરેન્ટિંગ દરેક બાળક માટે જરૂરી છે. એવામાં શેટ્ટી બહેનોનું બાળપણ અને તેમની માનો ઉછેર તેમના માટે સારો રહ્યો છે.

વર્તમાનમાં તો બાળકોનો મારીને ઠપકો આપીને ઉછેરવાની પેરેન્ટિંગ સ્ટાઈલને ખૂબ ખોટી માનવામાં આવે છે. જોકે શિલ્પા અને શમીતાએ જણાવ્યું કે, તેમની માએ તેમના દરેક ખરાબ કામ પર તેમને ખૂબ ઠપકછે અને માર્યા પણ છે. બાળપણમાં મળેલા માના માર અને થાપકા માટે બંને શેટ્ટી સ્ટાર્સ આભારી છે. તેમના અનુસાર, માનો ઠપકો, માર અને સિખે જ તેમને જમીન સાથે જોડાયેલા રાખ્યા અને તે આજે જે પણ છે તે બનવામાં મદદ કરી છે.

app promo3

વધુ વાંચો: આ નાનકડી ચીજ વાપરીને યુવતી યૌન તસ્કરીમાંથી બચી, દેહના સોદાગરો ભાગ્યાં, a

શમીતાએ જણાવ્યું કે, માના મારે તેને શિસ્તબદ્ધ રાખી અને તેના સંસ્કારો સાથે જોડાયેલી રાખી. બંને બહેનો આજે તેમની માતાના ઉછેરથી ખૂબ ખુશ છે. જો તમે પોતાના બાળપણ કે પોતાના પેરેન્ટ્સ બાળપણને જોશો તો જૂના જમાનામાં માર અને ઠપકાથી જ ઉછેરવામાં આવતા રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Parenting Tips Bollywood News Shilpa Shamita Shetty

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ