ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:20 PM, 25 June 2025
ADVERTISEMENT
બોલીવુડના 'કિંગ ખાન' શાહરુખ ખાનની જેમ જ ભાઈ જાન સલમાન ખાન પણ ક્રિકેટ ટીમનો માલિક બની ગયો છે. જોકે, સલમાન એક ટેનિસ લીગમાં ટીમનો માલિક બન્યો છે, ત્યારે શાહરુખ ખાન દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇંડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો માલિક છે.
ADVERTISEMENT

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન IPL ની નવી દિલ્હીની ફ્રેન્ચાઇઝીનો માલિક બનશે. આ નવી ટીમ IPLમાં ત્યારે સામેલ થઈ ગઈ છે, જ્યારે લીગે પોતાની બીજી સિઝનમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી છે. IPL ની સિઝન 2 એ ટીવી પર 2.8 કરોડ કરતાં વધારે દર્શકો હતો અને જે પહેલી સિઝન કરતાં 47% વધુ નોંધાયા હતા.
ADVERTISEMENT

સલમાન ખાનના જોડાવાથી નવી દિલ્હી ટીમ તો મજબૂત થશે જ, પરંતુ સમગ્ર લીગને એક નવી તાકાત અને નવી ઓળખ પણ મળશે. હવે તે એવા સેલિબ્રિટીઝની લિસ્ટમાં જોડાઈ ગયો છે જેઓ પહેલાથી જ અન્ય ISPL ટીમોના માલિક છે. આમાં અમિતાભ બચ્ચન (માઝી મુંબઈ), સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન (ટાઈગર્સ ઓફ કોલકાતા), અક્ષય કુમાર (શ્રીનગર કે વીર), સૂર્યા (ચેન્નાઈ સિંઘમ્સ), ઋતિક રોશન (બેંગ્લોર સ્ટ્રાઇકર્સ) અને રામ ચરણ (ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ) જેવા નામોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો:Photos: વહેતા ઝરણાં વચ્ચે હુશ્નનો જાદુ વિખેરતી 'જન્નત ઝુબેર', તસવીરોમાં જુઓ બોલ્ડ અંદાજ
ટીમનો માલિક બનવા પર અભિનેતા સલમાન ખાને કહ્યું, 'ક્રિકેટ દરેક ભારતીય ગલીની ઓળખ છે, અને જ્યારે તે જ ઉર્જા સ્ટેડિયમ સુધી પહોંચે છે, તો ISPL જેવી લીગનો જન્મ થાય છે. હું પહેલાથી જ આ રમતને લઈને જુસ્સો રાખું છું, એન ISPL સાથે જોડાઈને મને ખૂબ જ ખુશી થઈ રહી છે. આ લીગ ન માત્ર ગ્રાઉન્ડ લેવલ પર ક્રિકેટને પ્રોત્સાહન આપે છે, પરંતુ પ્રતિભાવન ખેલાડીઓને એક સશક્ત મંચ પણ આપે છે. આ તો માત્ર શરૂઆત છે. સિઝન 3 સાથે દર્શકોને આપણી ટીમ વિશે વધુ જાણવા મળશે અને તેમની સાથે ઊંડું જોડાણ બનશે.'
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ