ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / bollywood neetu kapoor shares a video of rishi kapoor ranbir kapoor viral on social media

બોલીવુડ / નીતૂ કપૂરે ઋષિ અને રણબીર કપૂરનો ડાન્સ કરતો આ VIDEO શેયર કર્યો, જોતા જ ઝુમી ઉઠશો

Published By: Mehul

Last Updated: 06:33 PM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ કપૂર ન્યુયોર્કમાં કેન્સરનો ઇલાજ કરાવી રહ્યા છે. એમની પત્ની નીતૂ કપૂર પણ તેમની સાથે છે. નીતૂ કપૂર ઘણીવાર ફેમિલી ફોટોઝ અને ઋષિ કપૂરની ફોટોઝ સોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. એમણે એક વીડિયો શેયર કર્યો છે જેમા એક જ ગીત પર ઋષિ કપૂર અને રણબીર કપૂર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

ADVERTISEMENT

ઋષિ કપૂર શ્રીદેવી સાથે 'ચાંદની' ફિલ્મમાં 'તેરે મેરે હોંઠો પર' ગીત પર ડાન્સ કર્યો હતો. બાદમાં આ જ ગીત પર ઋષિ કપૂરના પુત્ર રણબીર કપૂરે પોતાની ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'માં અનુષ્કા શર્મા સાથે ડાન્સ કર્યો હતો. આ બંનેના ડાન્સને મિલાવી નીતૂ કપૂરે એક વીડિયો શેયર કર્યો છે. નીતૂ કપૂરે વીડિયો શેયર કરતા લખ્યું, 'આ કેટલું સારું છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This is so adorable 🥰

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

ઋષિ કપૂરની વાત કરીએ તો, એમણે જલ્દી જ ભારત પાછા આવશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઋષિ કપૂરે પોતાની સ્થિતિ વિશે જણાવ્યું હતું. હવે તે કેન્સર મુક્ત થઇ ચુક્યા છે. બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ બાદ તે ભારત પાછા આવશે. રિપોર્ટ્સ મુજબ ઋષિ કપૂર પોતાના બર્થ ડે પહેલા ભારત આવશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Neetu Kapoor Ranbir Kapoor Rishi Kapoor entertainment news viral video Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ