ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:03 AM, 23 August 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાજપ નેતા અને સોશ્યલ મીડિયા સ્ટાર સોનાલી ફોગાટનું નિધન
ટિકટોક સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીની નેતા સોનાલી ફોગાટનું મૃત્યુ થયું છે. ગોવામાં હાર્ટ એટેકને કારણે સોનાલી ફોગાટનું નિધન થઈ ગયું છે.
ADVERTISEMENT
Haryana BJP leader and content creator Sonali Phogat passes away in Goa, confirms Goa DGP Jaspal Singh
— ANI (@ANI) August 23, 2022
(file pic) pic.twitter.com/1igXin3rv9
ADVERTISEMENT
સોનાલી ફોગાટે 2019માં હરિયાણા ચૂંટણીમાં બીજેપીની ટિકિટ પર આદમપૂરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. તે રિયાલિટી શો બિગ બોસનો પણ ભાગ રહી ચૂકી છે.
સોનાલી ફોગાટે એક દિવસ પહેલા જ ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
સ્વતંત્રતા દિવસનાં અવસર પર તેમણે આ પોસ્ટ કરી હતી.
ADVERTISEMENT
ગોવામાં હાર્ટ અટેકનાં કારણે ગુમાવ્યો જીવ
મૃત્યુનાં થોડા સમય પહેલા સોનાલી ફોગાટે પોતાનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જ ટ્વિટર અકાઉન્ટ પર પોતાની પ્રોફાઇલ પિક્ચર પણ બદલી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના થોડા સ્ટાફ મેમ્બર સાથે ગોવા ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ