બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / BJP leader and former education minister Bhupendrasinh Chudasma's health deteriorated, angiography will have to be done, know the details

BIG BREAKING / ભાજપ નેતા અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી, કરાવવી પડશે એન્જોગ્રાફી, જાણો વિગત

Dinesh

Last Updated: 04:31 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

  • ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડી
  • નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં દાખલ
  • ભૂપેન્દ્રસિંહની કરવામાં આવશે એન્જોગ્રાફી

ભાજપ નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરાયા છે.  નાદુરસ્ત તબિયતને લઈ તેમને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  અત્રે જણાવીએ કે, ભૂપેન્દ્રસિંહને એન્જોગ્રાફી કરવામાં આવશે તેમજ અત્યારે તેમની તબિયત સુધારા પર છે.

ભૂપેન્દ્રસિંહએ LLB સુધી અભ્યાસ કરેલો 
ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમાનો જન્મ 8 મે 1950ના રોજ થયો હતો તેમના માતાનું નામ કમળાબા મનુભા ચુડાસમા છે અને તેમની પત્નીનું નામ ક્રિષ્નાબા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે.  તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેઓ 1970માં ગુજરાત યુનિવર્સિટીમાંથી B.A કર્યું હતું તેમજ વર્ષ 1973માં બી.એડ કર્યું હતું તેમજ તેમણે LLB કરેલું છે.

શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી રહી ચુક્યા છે
આપને જણાવીએ કે,  ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રથમવાર 1990માં મંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા સીટ પર જીત મેળવી તેઓ શિક્ષણ મંત્રી અને કાયદા મંત્રી બન્યા હતા. સાથો સાથ તેઓ સંગઠનના મજબૂત નેતા  ગણાય છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ