બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP-Congress clash over railway land in Rajula

આંદોલન / રાજુલામાં રેલવેની જમીન મારા માટે માંગી નહોતી, સી.આર પાટીલના નિવેદન પર અંબરિશ ડેરનો પ્રહાર

Shyam

Last Updated: 07:29 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીમાં સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકોએ રાજુલામાં રેલવેની જમીન બગીચા માટે પડાવી લેવા પ્રયાસ કર્યો, જે મામલે કોંગ્રેસ MLA અંબરિશ ડેરે પણ આપ્યો જવાબ

  • રાજૂલામાં રેલ્વેની જમીન મામલે કોંગ્રેસ - ભાજપ સામસામે
  • "કેટલાક લોકોએ રેલવેની જમીન પડાવી લેવા પ્રયાસ કર્યો"
  • "પાટીલે નારણ કાછડીયાની પીઠ થાપડીએ દુઃખદ બાબત"

રાજુલામાં રેલ્વેની જમીન મામલે કોંગ્રેસ અને ભાજપે સામસામે પ્રહારો કર્યા છે. અમરેલીમાં સી.આર.પાટીલે નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકોએ રાજુલામાં રેલવેની જમીન બગીચા માટે પડાવી લેવા પ્રયાસ કર્યો. જે બાદ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ વળતો જવાબ આપ્યો છે. ડેરે પ્રતિક્રિયા આપતા કહ્યું, સી.આર.પાટીલે નારણ કાછડીયાની પીઠ થાપડીએ દુઃખદની બાબત છે. સાંસદને જશ જોઇતો હોય તો લઇ લે પરંતુ...રાજુલા સાથે અન્યાય ન કરે.

ગુજરાતમાં રેલવેની 2 હજાર હેકટર જમીન સરપ્લસ છે. રાજુલા નગરપાલિકાએ પત્ર લખી જમીન બ્યુટીફિકેશન માટે માંગી હતી. ભાવનગર DRM સાથે MOU પણ થયા હતાં. નારણ કાછડિયાએ જમીન રાજુલા નગરપાલિકાને મળતી અટકાવી છે. ભાજપને મારી સાથે વાંધો હોઇ શકે પણ રાજુલાના નગરજનો સાથે કેમ વાંધો છે. ભાજપની જશ ખટવાની રાજનીતિ નૈતિક અપરાધ છે. મારે જમીન મારા માટે ક્યાં જોઈતી હતી ? સાંસદને ઠપકો આપવાને બદલે પાટીલ તેમની પીઠ થાપડે છે. અન્યાય કરીને આશીર્વાદ માટે નીકળેલા લોકોએ શરમાવવું જોઇએ. સાંસદને જશ જોઇતો હોય તો એમના હસ્તે લોકાર્પણ કરાવીશું.

જાણો શું છે જમીનનો મામલો

આપને જણાવી દઈએ કે, રાજુલામાં રહેલી રેલવેની જમીનને રાજુલા નગરપાલિકાએ બ્યુટીફીકેશન માટે ઉપયોગમાં માગી હતી આથી રેલવે દ્વારા રાજુલા નગરપાલિકાના સત્તાધીશોને એગ્રીમેન્ટ કરવા બોલાવ્યા હતા અને ત્યારબાદ રેલવે વિભાગ દ્વારા આ જમીન પર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રેલવેના ફેન્સિંગના કામના કારણે લોકોને અવરજવરમાં પરેશાની થશે તેવા દાવા સાથે આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે વિરોધ નોંધાવ્યો હતો. અને જમીનની માગ સાથે અમરીશ ડેરે 16 દિવસનું ઉપવાસ  આંદોલન શરૂ કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ