VTV Pathshala / બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા: માત્રામેળ છંદની સરળ સમજૂતી

VTVGujarati.comની આ વિશેષ પ્રસ્તુતિમાં બિનસચિવાલય કલાર્ક અને ક્લાસ 1-2-3ની પરીક્ષાઓમાં અતિ ઉપયોગી એવા વિષય ગુજરાતી વ્યાકરણના મહત્વના ટોપિક ગુજરાતી માત્રામેળ છંદની ઉદાહરણ સાથે સમજુતી મેળવો. આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં માર્ક્સ મેળવવામાં મદદ કરશે. અહીં ક્લિક કરી જુઓ Video...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ