મનોરંજન / 3.5 ફૂટનો Abdu Rozik લોકોના દિલ પર કરે છે રાજ, ગાયકી સાથે એક્ટિંગમાં પણ મચાવી ધૂમ, જુઓ video

bigg boss 16 contestant abdu rozik viral songs video

અબ્દૂ રોજિકની લોકપ્રિયતા દુનિયાભરમાં છે. અબ્દૂએ સૌથી પહેલાં જ તાજિક રૈપ સોન્ગ ગાવાનાં ખાસ ટેલેન્ટને લીધે લાઇમલાઇટ પ્રાપ્ત કરી હતી. તેનો રૈપ સોન્ગ ohi dili zor દુનિયાભરમાં ફેમસ છે અને તેના લીધે જ તે સ્ટાર બની ગયો છે. ગાયકી બાદ હવે અબ્દૂ બીગ-બોસ 16માં ધૂમ મચાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ