બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સલમાનનું કહેવું છે કે તે ખૂબ જ આક્રમક છે જેની જરૂર નથી. કોઈ કારણ વગર તેઓ શારીરિક બળનો ઉપયોગ કરી રહ્યાં છે. આ સપ્તાહમાં ઈશાન સેહગલ અને માઈશા અય્યરના ઈન્ટિમેટ સીનની ચર્ચા થઈ હતી, જ્યારે સલમાને તેમના સંબંધો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
ADVERTISEMENT
ઈશાન માઈશાની ટીકા કરી
ADVERTISEMENT
ઈશાન અને માઈશાને ચેતવણી આપતી વખતે સલમાન તેમને પૂછે છે કે 'યે દિખ કૈસા રહા હૈ?' ઘરના નિયમોનું પાલન ન કરવા બદલ માઈશાની ટીકા થઈ રહી છે. સલમાન તેને બાથરૂમમાં ધૂમ્રપાન કરવા માટે ઠપકો આપે છે, જ્યારે ઘરમાં એક અલગ સ્મોકિંગ ઝોન છે.
અફસાનાની લગાવી ક્લાસ
ADVERTISEMENT
આ અઠવાડિયે સૌથી વધુ ચર્ચિત સ્પર્ધકોમાંની એક છે અફસાના ખાન. તેણે શમિતા શેટ્ટીની ઉંમર પર કમેન્ટ કરી અને તેના હાથની સરખામણી પોલિયોના દર્દી સાથે કરી હતી. સલમાન અફસાનાને પૂછે છે કે શું તે યોગ્ય વસ્તુઓ કરી રહી છે. અફસાના કહે છે કે તે વાસ્તવિક જીવનમાં આવી નથી. સલમાને તેને અટકાવી અને કહ્યું, 'આ તો અમે જોયું છે કે જે તૂ કરાર કરે છે તેવી બિલ્કુલ નથી. છેલ્લા બે અઠવાડિયામાં.
ADVERTISEMENT
ઈન્ડસ્ટ્રીમાં ટકવું છે મુશ્કેલ
ADVERTISEMENT
સલમાન તેને આગળ કહે છે કે 'જો તારું વલણ આવું જ રહેશે તો તૂ ઇન્ડસ્ટ્રીમાં 25 દિવસ પણ ટકી નહીં શકે. સલમાને જય ભાનુશાલી, શમિતા શેટ્ટી, વિશાલ કોટિયન અને અન્ય સાથે તેમની સેટ પેટર્ન પર વાત કરી. તે કહે છે કે જે વ્યક્તિ તેની એકદમ નજીક છે તે એક દિવસ તેનો દુશ્મન બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.