બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આ વીડિયોમાં ત્રિશાકર કોઈ યુવક સાથે બેડરૂમમાં કઢંગી સ્થિતિમાં જોવા મળી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમને ટ્રોલ કરી રહ્યાં છે.
તમે મારા સમર્થક છો તો શાંતિ જાળવો
યુ-ટ્યુબ પર ઘણાં લોકોએ ત્રિશા સાથેની પોતાની વાતચીતની ઓડિયો રેકોર્ડિંગ્સ શેર કરી છે. આ રેકોર્ડિગમાં લોકો ત્રિશાને સવાલ કરી રહ્યાં છે કે, આ વીડિયોમાં તેમની સાથે કોણ છે? અને તેણી કેમ આવુ કરી રહી છે? ભોજપુરી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખનારા લોકો સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે, ભગવાન બધુ જોવે છે. મને બદનામ કરવા માટે મારી પર્સનલ વીડિયો વાયરલ કરી દીધી. બિહારમાં આવા કજાત માણસો રહે છે તેની મને ખબર નહોતી. લોકોને શાંતિની અપીલ કરતા ત્રિશાએ કહ્યું કે, જો તમે મારા સમર્થક છો તો પ્લીઝ શાંતિ જાળવો. આ વીડિયો જેણે પણ વાયરલ કર્યો છે, ભગવાન તેને સજા આપશે.
ADVERTISEMENT
મધુની કાતિલ અદાના પ્રશંસકો દિવાના
મહત્વનું છે કે, મૂળ બંગાળની 27 વર્ષીય ત્રિશાકર મધુનો ભોજપુરીની હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાં સમાવેશ થાય છે. મધુની કાતિલ અદાનો જાદુ પ્રશંસકોના માથે ચઢી જાય છે. તેમના હિટ વીડિયો સોન્ગ પ્રશંસકોને ખૂબ પસંદ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.