બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar the dead body was found after the passing of the fire department hearse

બેદરકારી / છે ને સિસ્ટમ ! 'ભાવનગરમાં શબવાહિનીની મુદત પૂરી થઈ', ડેડબોડી લેવા જ ન આવી, રઝળી પડી

Dinesh

Last Updated: 09:39 PM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar news: ભાવનગરમાં ફાયર વિભાગની બેદરકારીથી 1 કલાક મૃતદેહ રઝળ્યો, ફાયર વિભાગની ગાડીનુ પાસિંગ પૂર્ણ થઈ જતા શબવાહિની મોકલવામાં આવી નહોતી.

ભાવનગરમાં ફાયર વિભાગની બેદરકારીથી 1 કલાક મૃતદેહ રઝળવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગની ગાડીનુ પાસિંગ પૂર્ણ થઈ જતા શબવાહિની મોકલવામાં આવી નહોતી. ફુલસર વિસ્તારમાં શબવાહીની માટે પોલીસ કર્મચારીએ ફોન કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. 

ફાયર વિભાગની બેદરકારીથી મૃતદેહ રઝળ્યો
ફાયર વિભાગની પોલ ખોલતો પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં બંને ગાડીનું પાસિંગ પૂરૂ થઈ જવાથી શબવાહિની આવી શકશે નહી તેવો ફાયર કર્મચારીઓએ જવાબ આપ્યો હતો. ફાયર અધિકારીને પણ શબવાહિનીનું પાસિંગ પૂર્ણ થવા અંગે જાણ નહોતી. 

વાંચવા જેવું: VIDEO: AAPના નેતાએ ચરણસ્પર્શ કરતાં પૂર્વ DyCM નીતિન પટેલે જુઓ શું કહ્યું, સાળંગપુરનો વીડિયો વાયરલ

શબવાહિનીનુ પાસિગ થઈ ગયુ હતુ પૂર્ણ
મહત્વપૂર્ણ છે કે, રૂપિયા 32 લાખના ખર્ચે મહાનગરપાલિકાએ 2 નવી એમ્બ્યુલન્સ વસાવી છે. પરંતુ વહીવટી પ્રક્રિયા અને ઉદ્ઘઘાટનના અભાવે લાંબા સમયથી એમ્બ્યુલન્સ ફાયર ઓફિસમાં જ પડી રહી છે. અણધડ વહીવટના કારણે પ્રજાને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે પાર્સિંગના અભાવે તેમજ નવી એમ્બ્યુલન્સના ઉદ્ઘાઘાટનના અભાવે મૃતદેહ રઝળવાની ઘટના પ્રકાશમાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ