ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / bhavina patel won gold medal at cwg 2022 and sonal patel won bronze medal

ગૌરવ / ગુજરાતની દીકરીઓએ રચ્યો ઇતિહાસ! કોમનવેલ્થ ગેમ્સમાં ભાવિના પટેલે જીત્યો ગોલ્ડ, સોનલ પટેલને બ્રોન્ઝ

Published By: Mayur

Last Updated: 08:30 AM, 7 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતીઓની છાતી ગર્વથી ગજ ગજ ફુલે એવો દિવસ! Commonwealth Games 2022 માં Bhavina Patel અને Sonal Patel બંને દીકરીઓએ મેડલ જીતીને બર્મિંગહામમાં તિરંગો લહેરાવ્યો

ADVERTISEMENT

ગુજરાતની દીકરી ભાવિના પટેલે રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે.  ભાવિનાબેને કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતનો આ 13મો ગોલ્ડ મેડલ છે. 

ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ફરી વખત ગુજરાતને અને દેશને ગૌરવ અપાવતાં  ગોલ્ડ મેડલ જીત્યો છે.

તો સાથે ગુજરાતની સોનલ પટેલે પણ કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે બ્રોન્ઝ મેડલ મેચ 3-5થી જીતી હતી. અત્યાર સુધી ભારતે 40 મેડલ જીત્યા છે. આ ઉપરાંત ગયા વર્ષે ટોકિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ગોલ્ડ મેડલ જીત્યો છે.

ગુજરાતી દીકરીઓએ ગોલ્ડ જિતતા તમામ ગુજરાતીઓની ગર્વથી છાતી ગજગજ ફુલે એવો દિવસ આવી ગયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CWG 2022 bhavina patel commonwealth games 2022 sonal patel ભાવિના પટેલ સોનલ પટેલ Commonwealth Games 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ