Style Sutra / યુવતીઓ માટે બેસ્ટ સમર વેર

ઉનાળામાં ઘરની બહાર પગ મૂકતા જ પરસેવે રેબજેબ થઇ જઇએ છીએ. ત્યારે યુવતીઓને આ સિઝનની ગરમીથી બચાવતા બેસ્ટ સમર વેર અને એ પણ સસ્તા. હા, માત્ર 500 રૂપિયામાં. ત્યારે Style Sutraમાં જુઓ ક્યાં મળશે અને કેવા કેવા કપડા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ