બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / આ દેશી જુગાડ બમણી ગતિથી વધારશે વાળની લંબાઈ, આ રીતે કરો ઉપયોગ
4 ફોટો ગેલેરી
Last Updated: 10:16 PM, 16 June 2025
1/4
2/4
વાળ લાંબા કરવા માટે તમે ડુંગળીના રસનો ઉપયોગ કરી શકો છો. એના માટે સૌ પ્રથમ ડુંગળીને પીસીને તેનો રસ કાઢો, હવે ડુંગળીનો રસ સીધો તમારા માથાની ચામડી પર લગાવો અને તમારી આંગળીઓથી માલિશ કરો. તેને 1 કલાક સુધી રહેવા દો. ત્યાર બાદ તમે તમારા વાળ શેમ્પૂ અને કન્ડિશનરથી ધોઈ શકો છો. ડુંગળીના રસમાં સલ્ફર હોય છે જે વાળના ગ્રોથ માટે જરૂરી હોય છે અને આ સિવાય તેમાં એન્ટીઑકિસડન્ટ પણ હોય છે જે વાળને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.
3/4
જો મેથીના દાણાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વાળના ગ્રોથ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. એના માટે તમારે પહેલા મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખવા અને પછી સવારે તેને પીસીને પેસ્ટ બનાવવી. હવે આ પેસ્ટને તમારા સ્કેલ્પ પર લગાવો અને થોડીવાર રહેવા દો. બાદમાં શેમ્પૂથી તમારા વાળ ધોઈ લો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ