ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO: આ છે હિંદુસ્તાનનો દમખમ! અટારી વાઘા બોર્ડર પર બીટીંગ રીટ્રીટ શરૂ, જવાનાનો જોશ હાઈ

REPUBLIC DAY / VIDEO: આ છે હિંદુસ્તાનનો દમખમ! અટારી વાઘા બોર્ડર પર બીટીંગ રીટ્રીટ શરૂ, જવાનાનો જોશ હાઈ

Last Updated: 05:53 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દરમિયાન ભારતીય જવાનોની પરેડ, ઉત્સાહપૂર્ણ નારા અને દેશભક્તિથી ભરેલા વાતાવરણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતીય દર્શકો 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા લગાવતા જોવા મળ્યા

ADVERTISEMENT

આખો દેશ આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. પંજાબના અમૃતસર જિલ્લામાં સ્થિત અટારી-વાઘા બોર્ડર પર દેશભક્તિ અને ગૌરવનો અદભૂત સંગમ જોવા મળી રહ્યો છે. બીટીંગ ધ રીટ્રીટ કાર્યક્રમમાં બીએસએફ જવાનોની દેશભક્તિ જોવા મળી હતી. આ દરમિયાન ભારતીય જવાનોની પરેડ, ઉત્સાહપૂર્ણ નારા અને દેશભક્તિથી ભરેલા વાતાવરણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભારતીય દર્શકો 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ' ના નારા લગાવતા જોવા મળ્યા

બીટિંગ ધ રીટ્રીટ સેરેમની શું છે?
બીટિંગ ધ રીટ્રીટ સેરેમની એ અટારી-વાઘા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન વચ્ચે દરરોજ આયોજિત એક વિશેષ કાર્યક્રમ છે. આ સૈનિકોની અનુશાસન, ઉત્સાહ અને દેશભક્તિ દર્શાવતો કાર્યક્રમ છે, જ્યાં બંને દેશોના સૈનિકો સૂર્યાસ્ત સમયે પોતપોતાના દેશોના ધ્વજ નીચે ઉતારે છે.

આ પણ વાંચોઃ 'ભૂલથી તમારા ખાતામાં...' આવો ફોન આવે તો ચેતજો! લોકોને ફસાવવા સાયબર ઠગોનો નવો કિમીયો

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Beating Retreat Attari Wagah Border
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ