બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / ધર્મ / Daily Horoscope / Be careful in important work, feel anxious in your questions,Rashi future

22 એપ્રિલ / કઈ રાશિના જાતકોનો સોમવાર સારો રહેશે? કોનો ખરાબ જશે, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:29 AM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

આજનું પંચાંગ
22 04 2024 સોમવાર
માસ ચૈત્ર
પક્ષ સુદ
તિથિ ચૌદસ
નક્ષત્ર હસ્ત
યોગ હર્ષણ
કરણ ગર બપોરે 2:20 પછી વણિજ
રાશિ કન્યા (પ.ઠ.ણ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિના જાતકોને દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે

વૃષભ (બ.વ.ઉ.) 
વૃષભ જાતિના લોકોને સામાજિક કાર્યોમાં લાભ થશે તેમજ પારિવારિક પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે અને સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો, વ્યવસાયમાં સારો લાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને પારિવારિક જીવન સુખમય બનશે અને ધંધાને લગતા કામમાં લાભ થશે તેમજ વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે

કર્ક (ડ.હ.) 
કર્ક રાશિના જાતકોને આર્થિક બાબતોમાં લાભ થશે તેમજ માનસિક ઉદ્વેગ અનુભવશો અને સમજદારીથી કરેલા કામથી લાભ જણાશે, નાના-મોટા રોકાણમાં લાભ થશે

સિંહ (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને સાધારણ કામનું બંધન રહેશે અને આર્થિક બાબતમાં થોડી તકલીફ થશે તેમજ અકારણ ચિંતા નુકસાન કરાવશે, પરિવારમાં સામાન્ય ખટરાગ જણાશે

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને પરિવારનો સંપૂર્ણ સ્નેહ મેળવશો અને ખર્ચના પ્રમાણમાં સાધારણ વધારો જણાશે તેમજ નવા રોકાણમાં લાભ જણાશે, દામ્પત્ય જીવનમાં મતભેદ જણાશે 

તુલા (ર.ત.) 
આવકની નવી તકો પ્રાપ્ત થશે અને શાસન સત્તાનો સહયોગ મળશે તેમજ માનસિક ચંચળતા ઉપર કાબૂ રાખવો, ભાગીદારીવાળા કામમાં સાચવવું

વૃશ્ચિક (ન.ય.) 
આર્થિક બાબતોમાં સારો લાભ થશે અને વાણી દ્વારા સંયમ રાખી કામ કરવું તેમજ અકારણ ખર્ચાઓમાં સાવધાની રાખવી, આપના કામમાં યશ મળશે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને વ્યક્તિગત કામકાજમાં પ્રગતિ થશે તેમજ મહેનતના પ્રમાણમાં સારું ફળ મળશે અને પરિવારનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, વ્યવસાયિક બાબતોમાં લાભ થશે

મકર (ખ.જ.) 
મકર રાશિના જાતકોને આર્થિક બાબતોમાં અનુકૂળતા જણાશે તેમજ કામના સ્થળે આનંદ મળશે અને ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી-પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે

કુંભ (ગ.શ.સ.ષ.) 
સકારાત્મક વિચારો લાભ કરાવશે અને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે તેમજ તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પરિવારમાં સાધારણ ક્લેશ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.) 
આર્થિક ક્ષેત્રમાં અનુકૂળતા જણાશે અને પરિવારનો સારો સહયોગ મળશે તેમજ વ્યવસાયમાં સામાન્ય ચિંતા રહેશે અને વિરોધીઓથી સાવધાની રાખવી

વાંચવા જેવું:  જય બજરંગબલી! આ ભૂલ કરી તો દાદા આપશે દંડ, મીઠું ખાધું મુશ્કેલીમાં પડશો

શુભાંક - આજનો શુભ અંક છે 4
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિફળ Daily Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ