બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / સેલ્ફીના ચક્કરમાં બેન્ક બેલેન્સ થઈ જશે તળિયા ઝાટક, હેકર્સના આ નવા સ્કેમથી હડકંપ
Last Updated: 03:45 PM, 13 November 2024
સ્માર્ટ ફોનનો ઉપયોગ સૌથી વધારે જો કોઈ કામ માટે થતો હોય તો એ છે એક સેલ્ફી લેવા માટે. સેલ્ફીના વધતાં જતાં ક્રેઝને કારણે હવે મોબાઈલના કેમેરામાં સતત અપડેશન આવતું રહે છે. જો કે હવે સેલ્ફીનો ઉપયોગ બેન્ક અને અન્ય ફાયનાન્સ કંપનીઓ પણ વેરિફિકેશન માટે કરવા લાગી છે ત્યારે સાયબર હેકર્સ માટે એક નવી બારી ખૂલી છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ સૌથી વધારે જો કોઈ કામ માટે થતો હોય તો એ છે એક સેલ્ફી લેવા માટે. સેલ્ફીના વધતાં જતાં ક્રેઝને કારણે હવે મોબાઈલના કેમેરામાં સતત અપડેશન આવતું રહે છે. જો કે હવે સેલ્ફીનો ઉપયોગ બેન્ક અને અન્ય ફાયનાન્સ કંપનીઓ પણ વેરિફિકેશન માટે કરવા લાગી છે ત્યારે સાયબર હેકર્સ માટે એક નવી બારી ખૂલી છે.
ADVERTISEMENT

આજકાલ જો સૌથી વધારે સમાચાર સામે આવતા હોય તો એ છે રોજ બનતા અવનવ સાયબર ફ્રોડ. હેકર્સ પણ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવનવા સ્કેમ કરી રહ્યા છે. આજે સ્માર્ટ ફોનનો સૌથી વધારે ઉપયોગ સોશ્યલ મીડિયા પર ફોટો કે સેલ્ફી અપલોડ કરવા માટે થાય છે ત્યારે શું તમને ખબર છે કે આઆ સેલ્ફી લેવાની આદત તમને મુસીબતમાં મૂકી શકે છે. આજકાલ જો સૌથી વધારે સમાચાર સામે આવતા હોય તો એ છે રોજ બનતા અવનવ સાયબર ફ્રોડ. હેકર્સ પણ હવે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અવનવા સ્કેમ કરી રહ્યા છે. આજે સ્માર્ટ ફોનનો સૌથી વધારે ઉપયોગ સોશ્યલ મીડિયા પર ફોટો કે સેલ્ફી અપલોડ કરવા માટે થાય છે ત્યારે શું તમને ખબર છે કે આઆ સેલ્ફી લેવાની આદત તમને મુસીબતમાં મૂકી શકે છે.
ADVERTISEMENT
તમે જાણતા જ હશો કે હવે નવા સીમ કાર્ડથી માંડીને બેન્ક એકાઉન્ટ ખોલવા માટે વેરિફિકેશન માટે સેલ્ફીનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. ફાયનાન્સ કંપનીઓ તો એક એપથી જ ઘરે બેઠા આંગળીના ટેરવે સેલ્ફીથી વેરીફાઇડ કરીને તમને મિનિટોમાં લૉન પણ આપી દે છે. જ્યાં સેલ્ફીનો ઉપયોગ એપ્સ કે વેબસાઇટ પર ઓળખ માટે થાય છે ત્યાં આનો દુરુપયોગ સાયબર હેકર્સ પણ કરે છે. તમે જાણતા જ હશો કે હવે નવા સીમ કાર્ડથી માંડીને બેન્ક એકાઉન્ટ ખોલવા માટે વેરિફિકેશન માટે સેલ્ફીનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. ફાયનાન્સ કંપનીઓ તો એક એપથી જ ઘરે બેઠા આંગળીના ટેરવે સેલ્ફીથી વેરીફાઇડ કરીને તમને મિનિટોમાં લૉન પણ આપી દે છે. જ્યાં સેલ્ફીનો ઉપયોગ એપ્સ કે વેબસાઇટ પર ઓળખ માટે થાય છે ત્યાં આનો દુરુપયોગ સાયબર હેકર્સ પણ કરે છે.
તમારા સેલ્ફીનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને વેરીફાઇડ કરીને તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી શકે છે. કે પછી તમારા ફોટાનો ઉપયોગ કરીને લૉન પણ લઈ શકે છે. તમારા ફોટોની મદદથી તમારા સીમકાર્ડનું ક્લોન બનાવીને તે નંબર ઉપર otp મંગાવીને પણ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. તમારા સેલ્ફીનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને વેરીફાઇડ કરીને તમારા બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી શકે છે. કે પછી તમારા ફોટાનો ઉપયોગ કરીને લૉન પણ લઈ શકે છે. તમારા ફોટોની મદદથી તમારા સીમકાર્ડનું ક્લોન બનાવીને તે નંબર ઉપર otp મંગાવીને પણ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે.
ADVERTISEMENT
સુરક્ષિત રહેવા આટલું કરો. સુરક્ષિત રહેવા આટલું કરો.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમને એમ લાગે કે તમારું એકાઉન્ટ હેક થયું છે કે તો તાત્કાલિક તેની ફરિયાદ કરવો અને તમારી બેંકને પણ તરત જાણ કરો. તમારી થોડી સાવધાની અને સતર્કતા તમને મોટા ફ્રોડથી બચાવી શકે છે. જો તમને એમ લાગે કે તમારું એકાઉન્ટ હેક થયું છે કે તો તાત્કાલિક તેની ફરિયાદ કરવો અને તમારી બેંકને પણ તરત જાણ કરો. તમારી થોડી સાવધાની અને સતર્કતા તમને મોટા ફ્રોડથી બચાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT