બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / banks will be closed for some days

હડતાળ / બેંકનાં તમામ જરૂરી કામ પતાવી દેજો નહીં તો તકલીફમાં મુકાશો, બેંક કર્મચારીઓ ઉતરશે હડતાળ પર, છ દિવસ રહેશે અસર

Khevna

Last Updated: 11:23 AM, 26 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ-રવિવારની રજા બાદ 28 અને 29 માર્ચના રોજ બેંક કર્મચારીઓ હડતાળ પર છે. જાણો આ વિષે વિગતવાર

  • બેંક કર્મચારીઓની હડતાળ 
  • બેંક કર્મચારીઓની 8 માંગણીઓ
  • હડતાળની અસરો 

બેંક કર્મચારીઓની હડતાળ 
 શનિ-રવિવારની રજા બાદ 28 અને 29 માર્ચના રોજ બેંક કર્મચારીઓ હડતાળ પર છે જે ઓલ ઇન્ડિયા બેંક એસોશિએશનના નેજા હેઠળ છે. બેંક કર્મચારીઓ કામથી અળગા રહીને વિરોધ નોંધાવશે. આ હડતાળમાં બધી રાષ્ટ્રીયકૃત બેંક, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, સંગઠિત સહકારી બેંક વગેરેનાં કર્મચારીઓ ભાગ લેશે. 
આ હડતાળ સરકારની જાહેર સાહસ વિરોધી નીતિ સામે કરવામાં આવશે.  8 પડતર માંગણીઓ મુદ્દે બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે અને સાથે જ સેન્ટ્રલ ટ્રેડ યુનિયન, સ્વતંત્ર ફેડરેશનના સભ્યો પણ હડતાળ કરશે. 

શા માટે થશે હડતાળ?
હડતાળ કર્મચારીઓની 8 માંગણીઓને પૂરી કરવા માટે કરવામાં આવશે. આ હડતાળ જાહેર ક્ષેત્રોને મજબુત બનાવવા, બેંકોનું ખાનગીકરણ અટકાવવા માંગને લઈને, બેંક લોનની રિકવરી શરૂ કરવા, થાપણ વ્યાજમાં વધારો કરવા માટે કરવામાં આવશે.  આ સાથે જ ગ્રાહકો પર ઉંચા સર્વિસ ચાર્જનો બોજ ન નાખવાની પણ માંગ કરવામાં આવી છે.  નવી પેન્શન યોજના રોકો- DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવાની માંગ અને આઉટ સોર્સિંગ બંધ કરી કાયમી ભરતી કરવાની માંગ પણ કરી છે.  તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે પણ આ 2 દિવસની હડતાળ કરવામાં આવશે.

બેંક કર્મચારીઓની 8 માંગણીઓ
1). જાહેર ક્ષત્રોને મજબૂત કરવા
2). બેંકોનું ખાનગીકરણ અટકાવવું
3). બેંક લોનની રિકવરી શરૂ કરવી
4). થાપણ વ્યાજમાં વધારો કરવો
5). ગ્રાહકો પર ઉંચા સર્વિસ ચાર્જ ન નાખવા
6). નવી પેન્શન યોજનાને રોકવી
7). DA લિંક્ડ પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવી
8). કર્મચારીઓનું આઉટ સોર્સિંગ બંધ કરી, કાયમી ભરતીની માંગ

હડતાળની અસરો 
તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે 2 દિવસની હડતાળ છે.  આ હડતાળને પગલે બેંકમાં થતા કરોડોના ટ્રાન્જેક્શન ખોરવાશે. ગુજરાતની કુલ 3665 રાષ્ટ્રીયકૃત બેંક શાળાઓ હડતાળને કારણે બંધ રહેશે. કુલ 40 હજાર જેટલા બેંક કર્મચારીઓ હડતાળમા જોડાશે અને રાજ્યમાં કુલ 25 હજાર કરોડના વ્યવહારોને અસર થઇ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ