બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / bageshwar baba pandit dhirendra krishna shastri got angry about adipurush film

વિવાદ / આદિપુરુષ ફિલ્મને લઈને ભડક્યા બાબા બાગેશ્વર, કહ્યું જેણે આ ડાયલોગ લખ્યા છે, એ ક્યાંક ફસાઈ ગયો તો...

Arohi

Last Updated: 04:20 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhirendra Krishna Shastri On Film Adipurush: રાયગઢ જિલ્લાના ખિલચીપુરમાં ચાલી રહેલી હનુમંત કથા વખતે બાબા બાગેશ્વરે કહ્યું કે ફિલ્મોં આપણા જીવન અને મગજ પર સારો પ્રભાવ છોડે છે. માટે આવી ફિલ્મોના બનાવવી જોઈએ. જેનાથી તેમની નકારાત્મક અસર થાય છે.

  • ફિલ્મ આદિપુરૂષ પર બાબા બાગેશ્વરનું નિવેદન 
  • કહ્યું ફિલ્મો મજગ અને જીવન પર કરે છે પ્રભાવ 
  • આવી ફિલ્મો ન બનાવવી જોઈએ 

થોડા દિવસ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરૂષને લઈને વિવાદ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. લોકો તેને લઈને અલગ અલગ વિચાર મુકી રહ્યા છે. કોઈને આ ફિલ્મ પસંદ આવી તો કોઈને નાપસંદ. તેના ડાયલોગ્સને લઈને લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળ્યો હતો. તેમની ખૂબ આલોચના થઈ હતી. 

ફિલ્મની પટકથા સહિત ઘણા અન્ય વિષયોને લઈને પણ લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ બધાની બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ આલોચના કરી છે. તેમણે કહ્યું કે આવી ફિલ્મ બનાવનારને હનુમાનજી સદ્બુદ્ધિ આપે.  

'હનુમાનજીને એવા બતાવ્યા છે કે તેને ખુદ વીર બજરંગબલી જ બચાવે'
તેમણે કહ્યું કે નકલ કરવી યોગ્ય વાત છે પરંતુ આવી નકલ ન કરવી જોઈએ. તેમણે કહ્યું કે આજકાલ એક એવી ફિલ્મ આવી છે જેમાં હનુમાનજીને એવા બતાવ્યા છે જેને ખુદ વીર બજરંગી જ બચાવે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે આખી ફિલ્મ તો નથી જોઈ પરંતુ કોઈએ જણાવ્યું કે તેમાં કેટલા નિમ્ન સ્તરના ડાયલોગ બોલવામાં આવે છે. જેમણે લખ્યું છે કે તેલ તેરે બાપ કા.... જો તે ક્યાંક ફસાઈ ગયા તો જય જય સીતારામ જ બોલશે. 

ફિલ્મ આપણા મગજ પર પ્રભાવ છોડે છે 
ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હનુમાનજી બોલવામાં થોડા કટૂ છે પરંતુ આટલા પણ નહીં. તે ખૂબ જ જ્ઞાની, બુદ્ધિમાન અને સૌમ્ય છે. તે તાર્કિક પણ છે પરંતુ લોકો પોતાના બચાવમાં આવા તર્ક પણ પ્રસ્તુત ન કરે, જેનાથી તર્ક જ ખરાબ થઈ જાય. તેમણે કહ્યું કે ફિલ્મ મગજ પર છાપ છોડે છે. અતઃ આવી ફિલ્મ બમાવો, જેનાથી આપણા સંસ્કારોની વૃદ્ધિ થાય, સનાતન સંરક્ષણ હોય. હું બસ એટલું કહીશ કે આવી ફિલ્મ બનાવનારને હનુમાનજી સદ્બુદ્ધિ આપે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ