બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Baba Vanga's Predictions For 2024 And When The World Might End

ભવિષ્ય ડોકિયું / આ વર્ષે આવી જશે દુનિયાનો અંત, બાબા વેંગાની 2024ની ભવિષ્યવાણી, જેવું બોલ્યાં તેવું બન્યું

Hiralal

Last Updated: 10:53 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુલ્ગારીયાના અંધ ભવિષ્યવેત્તા બાબા વેંગાની 2024ના વર્ષની ખતરનાક ભવિષ્યવાણીઓ સામે આવી છે.

2024ના વર્ષના ચાર મહિના થયાં છે. આ ચાર મહિનામાં દુનિયાએ ઘણી ઉથલપાથલ જોઈ છે. બુલ્ગેરિયનના અંધ ભવિષ્યવેત્તા બાબા વેંગાનું 1996ની સાલમાં અવસાન થયું હતું પરંતુ મરતાં પહેલાં તેમણે 2024ના વર્ષ માટે ઘણી આગાહીઓ કરી હતી. અગાઉની તેમની મોટાભાગની આગાહી સાચી પડી છે તેથી તેમની આગાહીઓને ગંભીર માનવામાં આવે છે. 

ભયાનક હવામાન અને કુદરતી હોનારતની આગાહી
બાબા વેંગાએ 2024ના વર્ષમાં ભયાનક હવામાન અને કુદરતી હોનારતની આગાહી કરી હતી. તેમની આ આગાહી સાચી પડી છે. આજે વૈશ્વિક હીટ વેવમાં 67 ટકાનો વધારો થયો છે જે 40 વર્ષનું સૌથી વધારે છે. 

સાયબર એટેકની ભવિષ્યવાણી
બાબા વેંગાએ 1996ની સાલમાં આગાહી કરી હતી કે 2024ની સાલમાં સાયબર એટેકની ઘટનાઓ વધશે. બાબા વેંગાને સાયબર હુમલાઓમા વધારો લાગ્યો હતો અને તેમાંય ખાસ કરીને મહત્વની સંસ્થાઓ પરના હુમલાની વાત કરી હતી. છેલ્લા 12 મહિનામાં, Apple, Meta અને X જેવી અગ્રણી કંપનીઓમાં સાયબર હુમલાની ઘટનાઓ બની હતી. 

આર્થિક કટોકટી
બાબા વેંગાએ 2024ની સાલમાં આર્થિક કટોકટીની પણ આગાહી કરી હતી. 

અણુ હુમલાનો ખતરો
બાબા વેંગાએ 2024 વિશે એવું પણ ભવિષ્ય ભાખ્યું હતું કે આ વર્ષમાં આતંકવાદ અને પરમાણુ હુમલાઓની ઘટનાઓ વધશે. મોટા પડોશી દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે. વાત સાચી પડી કારણ કે આજે ઈઝરાયલ-પેલેસ્ટાઈન અને રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ જ છે. 

કેન્સરની રસીની પણ આગાહી
બાબા વેંગાએ મેડિકલ સફળતાની પણ આગાહી કરી હતી. આજે બ્રિટનમાં ફેફસાના કેન્સરની વેક્સિન બનાવાઈ રહી છે. 

વિશ્વનો ક્યારે આવશે અંત
બાબા વેંગાએ દુનિયાના અંતને લઈને પણ આગાહી કરી છે. બાબા વેંગાએ જણાવ્યું હતું કે 5079ના વર્ષમાં દુનિયાનો અંત આવી જશે. બાબા વેંગાની આગાહી પ્રમાણે દુનિયાનો અંત આવવાને હજુ 3 હજાર વર્ષ જેટલો સમય બાકી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ