બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / ayurveda expert on rules to eat dates or khajoor benefits

હેલ્થ / કબજિયાત અને લોહીની ઊણપથી છો પરેશાન? આ એક વસ્તુ સાચી રીતે ખાવાની પાડી દો ટેવ, હેલ્થી રહેશો જીદંગીભર

Manisha Jogi

Last Updated: 07:58 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયટમાં ખજૂર શામેલ કરવાથી કબજિયાતથી લઈને લોહીની ઊણપ સહિત અન્ય સમસ્યા દૂર થાય છે. ફાઈબરયુક્ત ફ્રૂટનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રાહત મળે છે.

  • ડાયટમાં ખજૂર શામેલ કરવાથી અનેક સમસ્યા દૂર થાય છે
  • નિયમિતરૂપે સવારે 2-3 ખજૂરનું સેવન કરવું જોઈએ
  • અનેક બિમારીઓ સામે રાહત મળે છે

ભાગદોડભરી લાઈફમાં ફિટ રહેવું તે એક ચેલેન્જ છે. ફિટ રહેવા માટે લોકો અલગ અલગ ટ્રાય કરતા રહે છે. અહીંયા અમે તમને ખજૂરના ફાયદા વિશે જણાવી રહ્યા છે. ડાયટમાં ખજૂર શામેલ કરવાથી કબજિયાતથી લઈને લોહીની ઊણપ સહિત અન્ય સમસ્યા દૂર થાય છે. ખજૂરમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે, તેથી તમે ખજૂરનું સેવન કરી શકો છો. ફાઈબરયુક્ત ફ્રૂટનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રાહત મળે છે. નિયમિતરૂપે સવારે 2-3 ખજૂરનું સેવન કરવું જોઈએ. બપોરે નાશ્તામાં પણ ખજૂરનું સેવન કરી શકાય છે. 

પલાળેલી ખજૂર ખાવાના ફાયદા
ખજૂર પલાળીને રાખવાથી તેમાં રહેલ ટેનિન તથા ફાઈટિક એસિડ નીકળી જાય છે. જેથી સરળતાથી પોષકતત્ત્વોનું અવશોષણ કરી શકાય છે. જેથી રાત્રે ખજૂર પલાળી દેવી અને ત્યારપછી સવારે તેનું સેવન કરવું જેથી શરીર ખજૂરમાં રહેલ પોષકતત્ત્વો સરળતાથી અવશોષી શકે છે. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન કે, વિટામીન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝિંક જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે. 

ખજૂરના ફાયદા

  • કબજિયાતથી રાહત મળશે
  • કોલસ્ટ્રોલ ઓછું કરવામાં લાભદાયી
  • બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે
  • હાડકાં મજબૂત રહેશે
  • બ્રેઈન ફંક્શન યોગ્ય પ્રકારે કામ કતરી શકશે
  • એનીમિયાના રોગ માટે ફાયદાકારક
  • મસાની સમસ્યા દૂર થાય છે
  • ત્વચા અને વાળ માટે લાભકારી
  • શારીરિક તાકાત અને સ્ટેમિનામાં વૃદ્ધિ કરે છે
  • હાર્ટ હેલ્ધી રહે છે
  • મહિલાઓ અને પુરુષની યૌન શક્તિમાં વૃદ્ધિ થાય છે

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ