ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / Ayodhya Ram Mandir Katrina kaif-Vicky Kaushal AMitabh bachhan sachin tendulkar video

બોલિવૂડ / VIDEO: કેટરીના અને વિક્કી થયા રામમય, સાઉથના સુપરસ્ટાર્સ ભક્તિમાં ડૂબ્યાં, ખાસ સાડીમાં દેખાઈ કંગના

Published By: Vaidehi

Last Updated: 11:45 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં PM મોદી સિવાય પણ અન્ય અનેક દિગ્ગજો જોડાયા છે. અમિતાભ બચ્ચન, અનિલ અંબાણી, કંગના રનૌત, કેટરીના-વિક્કી...જુઓ વીડિયો.

ADVERTISEMENT

  • અયોધ્યા રામમંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ
  • બોલિવૂડનાં અનેક દિગ્ગજો જોડાયા કાર્યક્રમમાં
  • અમિતાભ, કંગના, સચીન તેંડુલકર સૌકોઈ રામભક્તિમાં લીન

ઐતિહાસિક અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં બોલિવુડનાં અનેક દિગ્ગજો જોડાયા છે. સુંદર વસ્ત્રો-માથે તિલક કરીને બોલિવૂડ સ્ટાર્સ રામભક્તિમાં લીન થતાં દેખાયા. જુઓ વીડિયોઝ.

અમિતાભ બચ્ચન
રામનામનો ખેસ પહેરીને અમિતાભ-અભિષેક બચ્ચન રામમંદિર પહોંચ્યાં. સ્વાગતમાં જયશ્રી રામનાં નારાઓ લાગ્યાં.

 

સચિન તેંડુલકર

 

કંગના રનૌત 

 

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh bachhan Ayodhya ram mandir Katrina Kaif Vicky Kaushal Video અમિતાભ બચ્ચન અયોધ્યા રામમંદિર કેટરીના કૈફ Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ