બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / આરોગ્ય / avoid drinking coffee after waking up for hour

Health / સવારે ઉઠતાંની સાથે જ કોફી પીવાની ટેવ હોય તો ચેતજો! થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Manisha Jogi

Last Updated: 11:14 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક લોકોને ઉઠતાવેંત ચા-કોફીની આદત હોય છે. સવારે ઉઠીને તરત કોફી શા માટે ના પીવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • દરેક લોકોની સવારની શરૂઆત અલગ અલગ હોય છે
  • અનેક લોકોને ઉઠતાવેંત ચા-કોફીની આદત હોય છે
  • સવારે ઉઠીને તરત કોફી ના પીવી જોઈએ

દરેક લોકોની સવારની શરૂઆત અલગ અલગ હોય છે, અનેક લોકો સવારે ચાલવા જાય છે અને ઘરે આવીને લીંબુ પાણી પીવે છે, તો અનેક લોકોને ઉઠતાવેંત ચા-કોફીની આદત હોય છે. જો તમે પણ સવારે ઉઠીને તરત કોફી પીવાની આદત છે, તો આ પ્રકારે ના કરવું જોઈએ. ઉઠ્યા પછીના એક કલાક સુધી કોફી ના પીવી જોઈએ. સવારે ઉઠીને તરત કોફી શા માટે ના પીવી જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

નિષ્ણાંતો અનુસાર સવારે ઉઠીને એક કલાક સુધી કોફી ના પીવી જોઈએ. અનેક લોકો એવું માને છે કે, સવારે ઉઠીને કોફી પીવાથી તેમને એક્ટીવ ફીલ થશે. દિવસના સમયે બ્રેઈન એડ્નસિન નામનું કેમિકલ ક્રિએટ કરે છે, જેના કારણે આપણે સૂવા માટે મજબૂર થઈએ છીએ. 

કેફીનથી શું થાય છે?
જ્યારે વ્યક્તિ વધુ સમય સુધી જાગતી રહે તો બ્રેઈનમાં એડ્નસિન બને છે. આ કારણોસર ઊંઘ આવવા લાગે છે, જ્યારે પણ કેફીનનું સેવન કરીએ છીએ, ત્યારે એડ્નસિન રિસેપ્ટર્સને બ્લોક કરે છે. જેના કારણે તમે એલર્ટ રહો છો અને કોફી પીધા પછી પણ ઊંઘ આવે છે.

કોફી પીવાની ઈચ્છા થાય તો ઉઠીને એક કલાક પછી કોફી પીવી જોઈએ. વ્યક્તિને જાગૃત અવસ્થામાં રાખતું કોર્ટિસોલ લેવલ ઘટવા લાગે છે. જો તમે પણ કોફીનો ફાયદો ઉઠાવવા માંગો છો, તો ઉઠીને એક કલાક સુધી કોફીનું સેવન ના કરવું. 

ઉઠીને 1 કલાક સુધી કોફી શા માટે ના પીવી જોઈએ? 
સવારે ઉઠીએ ત્યારે કોર્ટિસોલ લેવલ ચરમ પર હોય છે. તણાવ સાથે સંબંધિત કોર્ટિસોલ તમારે એલર્ટનેસ વધારે છે. આ કારણોસર કોર્ટિસોલ લેવલ હાઈ હોય તો કેફીનનું સેવન કરો છો અને કેફીન તેના વિરુદ્ધ પણ કામ કરી શકે છે. આ કારણોસર ઉઠીને એક કલાક સુધી કોફી ના પીવી જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ