બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Avinash Sable win gold in athletics

એશિયન ગેમ્સ / એથલેટિક્સમાં ભારતની ધમાલ, અવિનાશ સાબલે બાદ તેજિંદર પાલ તૂરે જીત્યો ગોલ્ડ, મેડલની ફિફ્ટી

Hiralal

Last Updated: 06:38 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયન ગેમ્સના 8મા દિવસે ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ આવ્યાં છે. સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે બાદ શોટપુટમાં તેજિંદર પાલ તૂરે પણ ગોલ્ડ જીત્યો હતો.

  • એશિયન ગેમ્સમાં ભારત ખેલાડીઓ જીત્યા ગોલ્ડ જ ગોલ્ડ
  • આઠમા દિવસની રમતમાં મળ્યાં 3 ગોલ્ડ
  • અવિનાશ સાબલેએ સ્ટીપલચેસમાં જીત્યો ગોલ્ડ
  • તેજિંદર પાલ તૂરે શોટપુટમાં જીત્યો ગોલ્ડ 
  • ભારતના ખાતામાં અત્યાર સુધી આવ્યાં 51 મેડલ 

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ ગોલ્ડ જ ગોલ્ડ જીતી રહ્યાં છે. આઠમા દિવસની ઈનિંગમાં ભારતના ખાતામાં ત્રણ ગોલ્ડ મેડલ આવ્યાં છે. સવારના સમયમાં શુટિંગમાં ભારતીય પુરુષ ટીમને ગોલ્ડ મળ્યો હતો તો બપોર પછી 3000 મીટરની સ્ટીપલચેસમાં અવિનાશ સાબલે અને ત્યાર બાદ શોટપુટમાં તેજિંદર પાલ તુરે ગોલ્ડ જીત્યો હતો. 

ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે સિલ્વર જીત્યો 
ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની ગઈ છે. આ મેડલ સાથે જ ભારતના દિવસનું ખાતું ખુલી ગયું હતું. આ પછી તરત જ ટ્રેપ શૂટિંગમાં મહિલા ટીમે સિલ્વર અને મેન્સે ગોલ્ડ જીત્યો. 

ભારતને મળ્યાં 50થી વધુ મેડલ 
એશિયન ગેમ્સના આઠમા દિવસે ભારતને 50થી વધુ મેડલ મળ્યાં છે જેમાં 13 ગોલ્ડ, 20 સિલ્વર અને 18 બ્રોન્ઝ સામેલ છે. હજુ પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન ચાલું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ