બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / At the box office the film Animal broke the record for non holiday
Last Updated: 08:44 PM, 2 December 2023
ADVERTISEMENT
બોલીવુડ એક્ટર રણબીર કપૂર, બોબી દેઓલ અનિલ કપૂર અને રશ્મિકાની ફિલ્મ એનિમલ આ શુક્રવારે એટલે કે ગઈકાલે 1 ડિસેમ્બરના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ઓપનિંગ ડે માં આ ફિલ્મે બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી દીધી છે. ફિલ્મને સારા રિવ્યુ મળી રહ્યા છે. બીજી તરફ રણબીર કપૂરની એક્ટિના પણ બે મોઢે વખાણ થઈ રહ્યા છે. સાથે સાથે બોબી દેઓલની દમદાર બોડી પણ ચર્ચામાં રહી છે.ફિલ્મના ઘણા બોલ્ડ સીન્સ ચર્ચામાં છે.
Top7 Most Viewed Hindi Trailers in 24hrs:
— Hail Prabhas (@HailPrabhas007) December 2, 2023
1. #Salaar- 54.3M🥵🔥
2. #Adipurush- 52.3M 💥
3. #TJMK- 50.96M
4. #Animal- 50.59M
5. #KGF2- 49M
6. #Jawan- 45.6M
7. #Cirkus- 45M#RecordBreakingSalaarTrailer Hindi Version-ALL TIME RECORD by Breaking our own record In Bollywood🥵💥 pic.twitter.com/wy4Ctrk8tt
ADVERTISEMENT
બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે ફિલ્મ એનિમલ
ADVERTISEMENT
ચાહકોના અપાર સ્નેહને પગલે ફિલ્મ એનિમલ'ને 'A' રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂરના રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી સાથેના અંતરંગ દ્રશ્યો પણ હોશ ઉડાવી દે તેવા છે. 'એનિમલ' ફિલ્મે તેની રિલીઝના દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી કરી અનેક રેકોર્ડ પોતાને નામ કર્યા છે. સાથે જ 'એનિમલ'નું વિશ્વભરમાં પ્રથમ દિવસનું કલેક્શન 116 કરોડ રહ્યું છે. તો આ ફિલ્મે નોન-હોલિડે પર સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. હવે જોવાનું એ રહે છે કે તે વીકએન્ડ પર શું નવો રેકોર્ડ સર્જાઈ શકે છે. પહેલા દિવસ બાદ હવે લોકોની નજર રજાના દિવસો પર પડી રહી છે.
What a fantastic movie full of violence but brilliantly directed and #RanbirKapoor𓃵 will win all the awards !! But wish #BobbyDeol had a longer role as he killed it ! Go watch #Animal will shatter records !! pic.twitter.com/gmzPb9YDD0
— Vindu Dara Singh (@RealVinduSingh) December 2, 2023
ADVERTISEMENT
પ્રથમ દિવસનું કલેક્શન 116 કરોડ રહ્યું
સેક્નિલ્કના રિપોર્ટ અનુસાર, 'એનિમલ' એ બીજા દિવસે શનિવારે 26.06 કરોડનું કલેક્શન કર્યું છે. (આ માત્ર પ્રારંભિક આંકડા છે) આ સાથે 'એનિમલ'નું કુલ કલેક્શન હવે 89.86 કરોડ રૂપિયાને આંબી ગયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.