બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / astro tips do these 4 remedies after bathing get maa lakshmi blessings

માન્યતા / દરરોજ સ્નાન કર્યા બાદ જરૂર કરવા જોઈએ આ 4 કામ, પૈસાની થશે ભરમાર, આજથી જ બનાવી લો દિનચર્યા

Manisha Jogi

Last Updated: 11:39 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, વાસ્તુ અનુસાર કામ કરવાથી ઘરમાં બરકત આવે છે. કેટલાક કામ સ્નાન કર્યા પહેલા અને કેટલાક કામ સ્નાન કર્યા પછી કરવાના હોય છે.

  • હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્ત્વ
  • વાસ્તુ અનુસાર કામ કરવાથી ઘરમાં બરકત આવે છે
  • કેટલાક કામ સ્નાન કર્યા પછી જ કરવા જોઈએ

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, વાસ્તુ અનુસાર કામ કરવાથી ઘરમાં બરકત આવે છે. શાસ્ત્રોમાં અનેક એવા કામ જણાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક કામ સ્નાન કર્યા પહેલા અને કેટલાક કામ સ્નાન કર્યા પછી કરવાના હોય છે. 

આજે અમે તમને 4 એવા કામ જણાવી રહ્યા છીએ, જે સ્નાન કર્યા પછી કરવા જોઈએ. આ કામ કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં સુખ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય મેળવવા માટે દરરોજ સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે. હિંદુ માન્યતા અનુસાર સ્નાન કર્યા પછી વ્યક્તિ માત્ર શરીર જ નહીં પરંતુ મનથી પણ શુદ્ધ બને છે. 

પૂજા પાઠ-
હિંદુ ધર્મમાં સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. 

સૂર્ય દેવને જળ અર્પણ કરવું-
સવારના સમયે સ્નાન કર્યા પછી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી નાણાંકીય લાભ થાય છે. 

ઘરમાં હળદરનો છંટકાવ- 
સ્નાન કર્યા પછી ઘરમાં હળદરનો છંટકાવ કરવાથી સકારાત્મક ઊર્જા આવે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે.

ગંગાજળનો છંટકાવ- 
સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. 

સ્નાન કર્યા વિના આ કામ ના કરવું

  • સ્નાન કર્યા વિના રસોડામાં ના જવું.
  • સ્નાન કર્યા વિના ભોજન ના કરવું.
  • સ્નાન કર્યા વિના તમારા વાળમાં કાંસકો ન ફેરવવો.
  • સ્નાન કર્યા વિના પૂજા સ્થાન, ધન સ્થાન અને તુલસીજીને સ્પર્શ ના કરવો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ