ASIAN GAMES 2023 / ચીનમાં યોજાશે એશિયન ગેમ્સ, અગાઉ કોરોનાનાં કારણે મુલતવી રખાયો હતો, નવી તારીખોની જાહેરાત

asian games 2023 to be held in hangzhou china here are the dates and schedule

એશિયન ગેમ્સ ચીનમાં 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન યોજાશે. આ માટે હાંગઝોઉ શહેરમાં 56 મેદાન તૈયાર કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ