બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / વિશ્વ / Asian Games 2023: India won 60 medals today in which 16 are gold and 24 are silver medals

વિશ્વમાં ડંકો! / એશિયન ગેમ્સમાં આજે સિલ્વર ડે: 4 x 400 મીટર દોડમાં ભારતના ખાતામાં આવ્યો રજત મેડલ, લોંગ જમ્પમાં પણ બજરંગ કૂદકો

Vaidehi

Last Updated: 07:39 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનનાં હાંગઝોઉમાં થયેલ એશિયન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે અત્યાર સુધીમાં 60 મેડલ પોતાને નામ કરી લીધાં છે જેમાં 16 ગોલ્ડ, 24 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ છે.

  • ચીનનાં હાંગઝોઉમાં થયેલ એશિયન ગેમ્સમાં ભારતનો દબદબો
  • અત્યાર સુધીમાં 60 મેડલ ભારતને નામ
  • 16 ગોલ્ડ જ્યારે 24 સિલ્વર મેડલ જીત્યાં

ચીનનાં હાંગઝોઉમાં ચાલી રહેલ એશિયાન ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. અત્યારસુધીમાં ભારતે કુલ 60 મેડલ પોતાને નામ કરી લીધાં છે. આજે 4 x 400 મીટરની દોડમાં પણ ભારતે સિલ્વર મેડલ જીત્યું છે. જ્યારે 400 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ ભારતનાં નામે થયું છે.

4 x 400ની દોડમાં સિલ્વર જીત્યાં
ભારતને 4 x 400 મીટરની દોડમાં મિક્સ્ડ ટીમનાં ખેલાડી મોહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને શુભા વેંકટેશને મળીને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું જો કે પછી શ્રીલંકાની ટીમ ડિસ્ક્વોલિફાઈ થતાં ભારતને હવે 4 x 400 મીટરની દોડમાં સિલ્વર મેડલ મળશે.

લોન્ગ જંપમાં સિલ્વર
ભારતની મહિલા ખેલાડી એનસી સોજને લોન્ગ જંપમાં દેશને મેડલ અપાવ્યો છે. તેણે 6.63 મીટરનો જંપ લગાવીને સિલ્વર મેડલ જીત્યો હતો.

Parul Chaudhary and Priti

3000 મીટર સ્ટીપલચેજમાં ભારતને 2 મેડલ
3000 મીટર સ્ટીપલચેજમાં ભારતે 2 મેડલ જીત્યાં છે. પારુલ ચૌધરીએ સિલ્વર જ્યારે પ્રીતિએ બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યુ છે.

ટેબલ ટેનિસમાં ભારતને બ્રોન્ઝ
સુતીર્થા મુખર્જી અને અહિકા મુકર્જીએ એશિયન ગેમ્સમાં સોમવારે ટેબલ ટેનિસ મહિલા યુગલ સેમિફાઈનલમાં કોરિયા સામે 3.4થી હાર મેળવી. સુતીર્થા અને અહિકાએ 2.3થી હાર્યા બાદ વાપસી તો કરી પરંતુ કોરિયાની સુગિયોંગ પાક અને સુયોગ ચાએ ફાઈનલ ગેમમાં બાજી મારી લીધી. જેના લીધે ભારતે આ ગેમમાં બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો.

સ્પીડ સ્કેટિંગ ટીમને બ્રોન્ઝ
સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલેમાં ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યું. આર્યનપાલ સિંહ ઘુમન, આનંદ કુમાર વેલકુમાર, સિદ્ધાંત કાંબલે અને વિક્રમ ઈંગલેએ 4:10:128 સેકન્ડનાં સમયની સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ચીને આ ગેમમાં ગોલ્ડ જ્યારે દક્ષિણ કોરિયાએ સિલ્વર મેડલ પોતાને નામ કર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ