બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Article 370 box office collection day 1 yami gautam movie break the kashmir files record
યામી ગૌતમની ફિલ્મ આર્ટિકલ 370 (Article 370) થિએટર્સમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મ કાશ્મીરની કલમ 370ની સ્થિતિ પર આધારિત છે. Article 370 રિલીઝ પહેલા ખૂબ જ ચર્ચામાં રહેનાર ફિલ્મોમાંથી એક છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા થોડા વર્ષોમાં કાશ્મીરની સ્થિતિ પર બનેલી આ બીજી ફિલ્મ છે. તેના પહેલા ફિલ્મ ધ કાશ્મીર ફાઈન્સ પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આર્ટિકલ 370ને એડવાન્સ બુકિંગમાં ઠીક-ઠાક રિસ્પોન્સ મળ્યો છે. એવામાં હવે યામી ગૌતમની આ ફિલ્મના પહેલા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.
ફિલ્મે પહેલા દિવસે કરી આટલી કમાણી
ફિલ્મ આર્ટિકલ 370એ પોતાના પહેલા દિવસે 5 કરોડની કમાણી કરી છે. જોકે આ હાલ ફિલ્મના અનુમાનિત આંકડા છે. ખાસ વાત એ છે કે આર્ટિકલ 370એ ધ કાશ્મીર ફાઈલ્સનો પહેલા દિવસનો બોકસ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: આર્ટીકલ 370 ફિલ્મ રિવ્યૂ: દેશભક્તિ, રાજનીતિ અને લાગણીનો ફૂલ ડોઝ, કહાની જાણી મજા પડશે
ધ કાશ્મીર ફાઈલ્સે પોતાના પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આર્ટીકલ 370નું કુલ બજેટ 20 કરોડ રૂપિયાની આસપાસ છે. એવામાં યામી ગૌતમની આ ફિલ્મને હિટ થવા માટે પોતાના બજેટની ડબલ કમાણી કરવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.