બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / એશિયન મહિલાઓ સાથે સેક્સના કલાકના 50,000, લક્ઝરી બ્રોથલ સ્કેમથી દુનિયામાં હડકંપ, CEO ઝડપાયાં

બોસ્ટનમાં બબાલ / એશિયન મહિલાઓ સાથે સેક્સના કલાકના 50,000, લક્ઝરી બ્રોથલ સ્કેમથી દુનિયામાં હડકંપ, CEO ઝડપાયાં

Last Updated: 06:59 PM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના બોસ્ટનમાં ભારતીય મૂળના સીઈઓનું લક્ઝરી બ્રોથલ સ્કેમ સામે આવતાં ચકચાર મચી છે.

અમેરિકાના બોસ્ટન શહેરમાં ભારતીય મૂળના સીઈઓ અનુરાગ વાજપેયીનું લક્ઝરી બ્રોથલ સ્કેન્ડલ સામે આવતાં જ તેમની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે જેમ જેમ તપાસ કરી તેમ તેમ આ કૌભાંડના મૂળ ખુલતાં હેરાનીભરી વાતો સામે આવી હતી. અનુરાગ એક મોટી ખાનગી કંપનીના માલિક હતા જેની આવક પણ ઘણી સારી હતી તેમ છતાં પણ વધુ પૈસા રળી લેવાની લાલચે તેમને ફ્લેશ ટ્રેડમાં ધકેલી દીધાં અને તેમણે એક લક્ઝરી બ્રોથલ હાઉસ (ભવ્ય વૈશ્યાલય) શરુ કર્યું હતું અને એશિયન મહિલાઓને લાવીને ધંધો કરાવતાં અને તેમના હાઈ પ્રોફાઈલ ગ્રાહકો પાસેથી હજારો રુપિયા વસૂલતાં હતા.

લક્ઝરી બ્રોથલ સ્કેન્ડલના કોણ હતા ગ્રાહકો

કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં એવું જણાવાયું હતું કે અનુરાગ વાજપેયી દ્વારા અતિ ખાનગી રાતે ચલાવાતાં લક્ઝરી બ્રોથલ સ્કેન્ડલમાં મોટા મોટા નેતાઓ, વકીલો, ડોક્ટરો તથા બીજા નામાંકિત નેતાઓ સામેલ હતા અને તેઓ એશિયલ મહિલાઓના ચાહકો હતો અને તેમની સાથે સેક્સ માણવાના 1 કલાકના 50,000 આપતાં હતા.

કેવી રીતે મળતી એન્ટ્રી

અનુરાગ વાજપેયીએ લક્ઝરી બ્રોથલ હાઉસમાં એન્ટ્રી માટે ખાસ વ્યવસ્થા ગોઠવી હતી જેમાં કામસુખ માટે આવતાં ગ્રાહકો પાસેથી આઈડી કાર્ડ લેવાતું અને તેની તપાસ કરાતી, તે ઉપરાંત તેમને ફિંગરપ્રિન્ટ પણ કરાવાતું, એક રીતે પૂરી રીતે સેફ કરી લીધાં બાદ તેમને એન્ટ્રી મળતી હતી અને હાઈ પ્રોફાઈલ છોકરીઓ સાથે સુવા મળતું.

કોણ છે અનુરાગ વાજપેયી

અનુરાગ વાજપેયી વોટર ટ્રીટમેન્ટ ઉદ્યોગમાં જાણીતા વ્યક્તિ છે. તેણે 2013 માં મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT) માંથી સ્પિનઆઉટ તરીકે ગ્રેડિયન્ટની સહ-સ્થાપના કરી હતી, જ્યાં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર અને પીએચ.ડી. બંને મેળવ્યા હતા. તેમનું ડોક્ટરલ કાર્ય ઔદ્યોગિક ડિસેલિનેશન અને પાણી શુદ્ધિકરણ પર કેન્દ્રિત હતું. બાજપેયીના નેતૃત્વ હેઠળ, ગ્રેડિયન્ટ એક અબજ ડોલરની કંપની બની છે, જે 25 થી વધુ દેશોમાં કાર્યરત છે અને વિશ્વભરમાં 2,500 થી વધુ સુવિધાઓનું સંચાલન કરે છે. આ કંપની સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, ખાણકામ અને ખાદ્ય અને પીણા જેવા ઉદ્યોગોને સ્વચ્છ પાણીના ઉકેલો પૂરા પાડે છે. ભારતમાં જન્મેલા, તેમણે લખનૌની લા માર્ટિનિયર કોલેજમાં તેમનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Boston Brothel Scandal Boston Luxury Brothel Scandal Gradiant Anurag Bajpayee crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ