બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / વિશ્વ / Another video surfaced of Anju from Pakistan, seen having dinner with Nasrullah's friends

અંજુ-નસરુલ્લા પ્રેમકહાની / પાકિસ્તાનથી અંજૂનો વધુ એક વીડિયો સામે આવ્યો, નસરૂલ્લાહના મિત્રો સાથે ડિનર કરતી દેખાઇ, જુઓ Video

Priyakant

Last Updated: 09:25 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anju-Nasrullah Love Story News: વાયરલ વીડિયોમાં અંજુ, નસરુલ્લા અને તેની મિત્ર અને બ્લોગર નોમી ખાન સિવાય અન્ય ઘણા લોકો પણ એક જ ટેબલ પર જમતા જોવા મળ્યા, અંજુ અને નસરુલ્લાએ નિકાહની વાતને ખોટી કહી

  • સીમા હૈદર બાદ હવે ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ ચર્ચામાં
  • સોશિયલ મીડિયા પર અંજુનો એક વીડિયો સામે આવ્યો 
  • બોયફ્રેન્ડ નસરુલ્લાહ અને મિત્રો સાથે ડિનર કરતી જોવા મળી અંજુ
  • પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા
  • અંજુ અને નસરુલ્લાએ નિકાહની વાતને ખોટી કહી  

ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર અંજુનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના બોયફ્રેન્ડ નસરુલ્લાહ અને તેના કેટલાક મિત્રો સાથે ડિનર કરતી જોવા મળી રહી છે. આ વાયરલ વીડિયોમાં અંજુ, નસરુલ્લા અને તેની મિત્ર અને બ્લોગર નોમી ખાન સિવાય અન્ય ઘણા લોકો પણ એક જ ટેબલ પર જમતા જોવા મળે છે. આ વીડિયો પાકિસ્તાની ચેનલના પત્રકાર દિલીપ કુમાર ખત્રીએ શેર કર્યો છે.

શું છે સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે છે ભારતની અંજુની સુરક્ષા માટે એક પોલીસ ટીમ તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાને મળવા રાજસ્થાનના અલવરથી પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના અપર ડીર જિલ્લાના એસપીએ કહ્યું હતું કે, અંજુ ભારતથી આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી છે. નસરુલ્લાને 21 ઓગસ્ટ પહેલા અંજુને ભારત મોકલવા પર રોક લગાવવામાં આવી છે. જણાવી દઈએ કે, અંજુ તેના ફેસબુક ફ્રેન્ડ નસરુલ્લાહને મળવા તેના પતિ અને બે બાળકોને છોડી પાકિસ્તાન પહોંચી છે. અંજુએ પાકિસ્તાન જવાનો ગુપ્ત પ્લાન બનાવ્યો હતો.

DIGએ અંજુ અને નસરુલ્લાના લગ્નની માહિતી આપી 
મહત્વનું છે કે, અંજુએ તેના પતિને પાકિસ્તાન જવાની જાણ પણ થવા દીધી ન હતી. હાલમાં જ અંજુનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં તે પોતાની સોસાયટીમાંથી બેગ લઈને બહાર જતી જોવા મળી રહી છે. બીજી તરફ પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ અંજુએ નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. તેમના નિકાહનામાની તસવીરો પણ સામે આવી છે. માલકુંડ ડિવિઝનના DIG નાસિર મહમૂદ દસ્તીએ ખુદ આ વાતની પુષ્ટિ કરી છે.

અંજુ અને નસરુલ્લાએ નિકાહની વાતને ખોટી કહી  
આ તરફ અંજુ અને નસરુલ્લાએ નિકાહની વાતને ખોટી કહી છે. બંને કહે છે કે અમે લગ્ન નથી કર્યા. એક ન્યૂઝના અહેવાલ મુજબ DIG નાસિર મહમૂદ દસ્તીએ જણાવ્યું કે, અંજુએ પોતાનો ધર્મ બદલી નાખ્યો છે, ત્યારબાદ અંજુએ પોતાનું ઈસ્લામિક નામ ફાતિમા રાખ્યું છે. DIGના જણાવ્યા અનુસાર અંજુ અને નસરુલ્લાએ 25 જુલાઈના રોજ જિલ્લા કોર્ટમાં લગ્ન કર્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ