બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Another carstan of thug Kiran Patel

છેતરપીંડી / મન જ મેલુ.! મહાઠગ કિરણ પટેલનું વધુ એક કારસ્તાન, 80 લાખ લઈ જમીનના દસ્તાવેજમાં ઉંચા હાથ કર્યા

Vishal Khamar

Last Updated: 12:09 AM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઠગ કિરણ પટેલનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કિરણ પટેલે નારોલમાં જમીન વેચાણ કરીને 80 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ પાછળથી ફરિયાદીને PMOને અધિકારી તરીકેની ઓળખ આપી હતી.

  • મહાઠગ કિરણ પટેલના વધુ એક કારસ્તાનનો ખુલાસો
  • જમીન વેચાણ મામલે ક્રાઇમબ્રાંચમાં વધુ એક ફરિયાદ
  • કિરણે જમીન વેચાણ કર્યા બાદ ન બનાવ્યો દસ્તાવેજ

મહાઠગ કિરણ પટેલનાં વધુ એક કારસ્તાનનો ખુલાસો થવા પામ્યો છે. જમીન વેચાણ મામલે ક્રાઈમબ્રાંચમાં વધુ એક ફરિયાદ નોંધાવવા પામી છે. કિરણ પટેલે નારોલમાં જમીન વેચાણ કરીને પડાવ્યા 80 લાખ રૂપિયા. કિરણે જમીન વેચાણ કર્યા બાદ ન બનાવ્યો દસ્તાવેજ. વર્ષ 2017 માં જમીન વેચાણ કર્યા બાદ દસ્તાવેજ ન કર્યો. ત્યારે ફરિયાદીને કિરણ પટેલે શરૂઆતમાં તમાકુનાં વેપારી તરીકે ઓળખ આપી હતી. પાછળથી ફરિયાદીને PMO ના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. 
G 20  સમિટનાં બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ યોજી હતી
થોડા સમય પહેલા મહાઠગ કિરણ પટેલ વિરૂદ્ધ વધુ એક ફરિયાદમાં ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી મેળવી છે.  જેમાં G 20  સમિટનાં બેનર હેઠળ હોટલ હયાતમાં ઈવેન્ટ યોજી હતી. જેમાં ઈવેન્ટનું ભાડું, ફ્લાઈટની ટિકિટ મળી કુલ રૂા. 3.51 લાખની છેંતરપિંડી કરી હતી. જે છેંતરપીંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલની કસ્ટડી મેળવી હતી. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કિરણ પટેલનાં 7 દિવસનાં રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે કિરણ પટેલ સામે થયેલી ફરિયાદ ખોટી હોવાની બચાવ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીનાં આક્ષોપો પાયા વિહોણા હોવાની રજૂઆત કરવામાં આવી હતી.

કિરણ પટેલનાં ઘરેથી ક્રાઈમ બ્રાન્ચને બેગ ભરીને દસ્તાવેજ મળ્યા હતા
થોડા દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલના અમદાવાદના ઘરે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરી હતી. ત્યારે  ક્રાઈમ બ્રાન્ચે 2 કલાકની તપાસમાં એક બેગ ભરીને દસ્તાવેજ કબજે કર્યા છે. તેમજ કિરણ પટેલના બેંક એકાઉન્ટની પાસબુક અને ચેક પણ મળ્યા છે.  કિરણ પટેલના નામની એક્સિસ બેકની ચેકબુક મળી છે.  HDFC, બેંક ઓફ અલ્હાબાદ, BOIમાં કિરણ પટેલ એકાઉન્ટ ધરાવે છે. બંગલો પચાવી પાડવાનો હતો, તે મકાનની ચાવીઓ પણ મળી આવી છે. મકાનમાં કિરણ પટેલે કરેલી વાસ્તુ પૂજાની પત્રિકા પણ મળી છે. કિરણ પટેલે બંગલો રિનોવેશન કરવા બનાવ્યો હતો. કિરણ પટેલના બેંક એકાઉન્ટમાંથી અનેક ખુલાસા થઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ