ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / શું પ્રેગ્નન્ટ છે અંકિતા લોખંડે? ઘરમાં ગૂંજશે કિલકારીઓ! વિક્કી જૈને તોડ્યું મૌન

મનોરંજન / શું પ્રેગ્નન્ટ છે અંકિતા લોખંડે? ઘરમાં ગૂંજશે કિલકારીઓ! વિક્કી જૈને તોડ્યું મૌન

Last Updated: 09:43 AM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકિતા લોખંડે અને વિક્કી જૈન ટીવી પર સૌથી પ્રખ્યાત કપલ છે. તેમના સંબંધો હંમેશા ચર્ચામાં રહે છે. અંકિતા અને વિકી ક્યારેક એકબીજા સાથે લડતા જોવા મળે છે તો ક્યારેક તેઓ એકબીજા પર ખૂબ પ્રેમ વરસાવે છે.

ADVERTISEMENT

ટેલિવિઝન દુનિયાના લોકપ્રિય કપલ્સમાં ગણાતી અંકિતા લોખંડે અને વિક્કી જૈન વારંવાર તેમના સંબંધો અને મસ્તીભર્યા મોમેન્ટ્સ માટે ચર્ચામાં રહે છે. હાલ તેમના નવા વ્લોગે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગરમાગરમ ચર્ચા જગાવી દીધી છે, કારણ છે અંકિતાની ગર્ભાવસ્થા અંગે ચાલી રહેલી અફવાઓ.

લાફ્ટર શેફ્સ 2માં શરુ થઈ ચર્ચા
તાજેતરમાં લાફ્ટર શેફ્સ 2માં અંકિતાએ કૃષ્ણા સાથે મજાકમાં કહ્યું કે "હું ગર્ભવતી છું એટલે ભાગી નથી શકતી", જેના કારણે ચાહકોમાં તેમની પ્રેગ્નન્સી અંગે ઘણી ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વ્લોગમાં સ્પસ્ટતા

ankita-lokhande

વિકી અને અંકિતા લોખંડેએ યુટ્યુબ ચેનલ પર તેમના પરિવાર અને અંગત જીવન વિશે ચાહકોના પ્રશ્નોના જવાબ આપ્યા. આ સાથે, અંકિતાએ તેની ગર્ભાવસ્થાની અફવાઓ પર પણ પ્રતિક્રિયા આપી હતી. ઉપરાંત, તેણે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે તે પ્રેગ્નેન્ટ થશે, ત્યારે તે બધાને કહેશે.

Ankita-Lokhande1

તાજેતરના વ્લોગમાં, અંકિતા લોખંડે અને વિકી જૈને ગર્ભાવસ્થાની અફવાઓ વિશે વાત કરી હતી. જેમાં વિકીએ મજાકમાં કહ્યું, "ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, ગર્ભાવસ્થા ક્યારે થશે, આ પ્રશ્ન હોવો જ જોઈએ. આ પ્રશ્ન કરવામાં આખો પરિવાર સામેલ છે, વાતો ચાલી રહી છે." જ્યારે અંકિતાએ હસીને કહ્યું,'હું આવા પ્રશ્નોથી કંટાળી ગઈ છું. જ્યારે આવું થશે, ત્યારે તમને ખબર પડશે મિત્રો. હું આનો જવાબ નહીં આપીશ કારણ કે હું ગર્ભવતી નથી.' આ જવાબ સાથે, અભિનેત્રી અંકિતાએ લાંબા સમયથી ચાલી રહેલી ગર્ભાવસ્થાની અફવાઓનો અંત લાવી દીધો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VickyJain PregnancyRumors AnkitaLokhande
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ