બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભારતમાં ક્રિકેટર્સ અને બોલિવૂડમાં મોટા મોટા સેલિબ્રિટિઝ છે અને તેમના એવા એવા ચાહકો છે જે એક ઝલક માટે કઈ પણ કરી શકતા હોય છે. જોકે આટલી લોકચાહના સામે સ્ટાર્સ ઘણીવાર એવો વ્યવહાર કરતાં હોય છે જે સાંખી લેવાય નહીં. રણબીર કપૂર આવા જ એક વીડિયોને લઈને ચર્ચામાં આવ્યા છે.
Celebrities should think twice before acting on impulse like #Ranbirkapoor did today. pic.twitter.com/lxrh0apfwj
— Viral Bhayani (@viralbhayani77) January 27, 2023
ADVERTISEMENT
Anger hona alag baat hai lekin ye public hi hai jisne aapko is mukam par pahuchaya, ye hai bollywood ko hate karne ka karan#angryranbirkapoor pic.twitter.com/Gajyn7FF4e
— रॉय.. (@vidrohi__2) January 27, 2023
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના?
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની સાથે એક ફેન સેલ્ફી લઈ રહ્યો હતો અને પણ ફોનમાં ખરાબી થતાં તેને વાર લાગે છે અને બેથી ત્રણ વાર પ્રયાસ કરે છે. પહેલા તો રણબીરે ફોટો માટે પોઝ કર્યો પણ બાદમાં ગુસ્સામાં આવી ફેનનો ફોન લીધો અને પાછળ ફેંકી દીધો. આ વીડિયો હાલ તો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે એક સ્ટાર થઈને આટલો ઘમંડ સારો નથી.
ADVERTISEMENT
#angryranbirkapoor #RanbirKapoor
— g0v!ñD $#@®mA (@rishu_1809) January 27, 2023
Fan : Ranbir, let's take a selfie
Ranbir Kapoor : pic.twitter.com/KqnJGsy4UR
ADVERTISEMENT
રણબીર કપૂરના વીડિયોના કારને ટ્વિટરમાં પણ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. આ વીડિયોને લઈને અનેક મીમ પણ બનાવીને શેર કરવામાં આવી રહ્યા છે. જે તે વીડિયોની કોમેન્ટમાં પણ ઘણા લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે રણબીર કપૂરે છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી હતી, જેમાં આલિયા ભટ્ટ અભિનેત્રી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.