ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / Anant Radhika Wedding rihanna and arijit singh to perform in anant ambani and radhika merchant wedding
ADVERTISEMENT
મુકેશ અંબાણીના દિકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ગુજરાતના જામનગરમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. લગ્નના ફંક્શન 1થી લઈને 3 માર્ચ સુધી ચાલશે અને દુનિયાભરની નજર તેમના પ્રી-વેડિંગ પર રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહેમાનોની લિસ્ટમાં દુનિયાના સુધીના સૌથી પ્રભાવી અને સફળ લોકોના નામ શામેલ છે. આ ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી-વેડિંગ ફંક્શન્સમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું ટેલેન્ટ બતાવશે. તેના ઉપરાંત દિલજીત દોસાંઝ અને અજય-અતુલ પણ આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાના છે.
ADVERTISEMENT
અરિજીત સિંહ અને રિહાનાનું પરફોર્મન્સ
અરિજીત સિંહ અને વર્લ્ડ ફેમસ રિહાના એક સ્ટેજ પર ડ્યુએટ કરતા જોવા મળશે. બેસ્ટ સિંગર જ્યાં એક તરફ સ્ટેજ પર આગ લગાવશે ત્યાં જ બીજી તરફ જાદુગર ડેવિડ બ્લેન પણ પોતાની કમાલની ટ્રિક્સથી લોકોને એન્ટરટેઈન કરશે.
ADVERTISEMENT

આ બોલિવુડ સ્ટાર્સ રહેશે હાજર
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર શાહરૂખ ખાન તો આ ફંક્શનમાં હશે જ તેના ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત, અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના, સલમાન ખાન, સૈફ અલી ખાન અને માધુરી પણ આ લગ્નમાં જોવા મળશે.
ADVERTISEMENT
ત્યાં જ અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, અજય દેવગણ, કાજોલ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ અને કટરીના કેફને પણ આ વેડિંગમાં સ્પોટ કરવામાં આવશે.
વધુ વાંચો: ગોવામાં 4 દિવસ સુધી ચાલ્યા રકુલ-જેક્કીના લગ્ન, સંગીતથી લઈને હલ્દી સુધી, જુઓ લગ્નનો આલ્બમ
ADVERTISEMENT
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ગેસ્ટલિસ્ટ
મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ
મોર્ગન સ્ટેનલીના સીઈઓ ટેડ પિક
માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ
ડિઝનીના સીઇઓ બોબ આઇગર
બ્લેકરોકના સીઈઓ લેરી ફિંક
એડનોકના સીઈઓ સુલતાન અહમદ અલ જાબેર
ઇએલ રોથ્સચાઇલ્ડ ખુરશી લિન ફોરેસ્ટર ડી રોથ્સચાઇલ્ડ
બેંક ઓફ અમેરિકાના ચેરમેન બ્રાયન થોમસ મોયનિહાન
બ્લેકસ્ટોનના અધ્યક્ષ સ્ટીફન શ્વાર્ઝમેન
કતારના વડા મોહમ્મદ બિન અબ્દુલરહેમાન બિન જસીમ અલ થાની
એડોબના સીઈઓ શાંતનુ નરાયેન
લ્યુપા સિસ્ટમ્સના સીઈઓ જેમ્સ મર્ડોક
હિલહાઉસ કેપિટલના સ્થાપક ઝાંગ લેઈ
બીપીના ચીફ એક્ઝિક્યુટિવ મરે ઓચીન્ક્લોસ
એક્સરના સીઈઓ જ્હોન એલકાન
બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ સીઈઓ બ્રુસ ફ્લેટ
સંકળાયેલા મુદ્દાઓ