બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / amitabh bachachan get emotional on kaun banega crorepati 14 going to offair soon

મનોરંજન / શું હવે બંધ થઇ જશે KBC સિઝન 14? બિગ બીએ ઇમોશનલ પોસ્ટ શેર કરી જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 12:05 PM, 13 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે KBCની શૂટિંગ પુરી થવા જઈ રહી છે. એવામાં અમિતાભ તેને લઈને ઈમોશનલ થઈ રહ્યા છે. અમિતાભે પોતાના બ્લોગમાં અલગ અલગ પર્સનાલિટી અને સેલેબ્રિટીઝથી ઈન્સ્પાયર થવાની વાત લખી છે.

  • પુરી થવા જઈ રહી છે KBCની શૂટિંગ
  • ઈમોશનલ થયા અમિતાભ બચ્ચન 
  • બ્લોગમાં લખી આ વાત 

પોપ્યુલર ક્વિઝ શો કોન બનેગા કરોડપતિના ફેન્સ માટે બેડ ન્યૂઝ છે. ખૂબ જ જલ્દી દર્શકોનો ફેવરેટ શો કેબીસી ઓફએર થવા જઈ રહ્યો છે. સીઝન 14 પોતાના ફિનાલીની તરફ છે. આ વાત અમે નહીં પર અમિતાભ બચ્ચને કહી છે. બિગ બીએ પોતાના બ્લોગમાં કેબીસીના ઓફએર થવાની હિંટ આપી છે. 

બંધ થવા જઈ રહ્યો છે KBC 14 
અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું કે કેબીસીની શૂટિંગ પૂર્ણ થવા જઈ રહી છે. એવામાં અમિતાભ તેના માટે ઈમોશનલ થઈ રહ્યા છે. તે નથી ઈચ્છતા કે શો ઓફએર થાય. અમિતાભે પોતાના બ્લોગમાં અલગ અલગ પર્સનાલિટી અને સેલેબ્રિટીઝથી ઈન્સ્પાયર થવાની વાત લખી છે. 

બિગ બી લખે છે- કેબીસીમાં દિવસ પૂર્ણ થઈ રહ્યા છે અને આ એસોસિએશન વાપસીની ભવના લાવે છે. ક્રૂ અને કાસ્ટને જલ્દી રૂટીનમાં ખાલીપનનો અહેસાર થશે. અલવિદા કહેવાની ભાવના મહેસૂસ થઈ રહી છે. પરંતુ જલ્દી જ આપણે ફરી સાથે હોઈશું, ખૂબ જલ્દી. 

ઈમોશનલ થયા અમિતાભ 
અમિતાભે આગળ બ્લોગમાં જણાવ્યું કે કેબીસીના મંચ પર અલગ અલગ શખ્સ આવ્યા જેમણે સમાજ અને દેશના પ્રતિ મુખ્ય યોગદાન આપ્યું છે. આ લોકો સાથે વાત કરવી સન્માનની વાત રહી. તેમના સાથે ઘણુ બધુ શીખવા મળ્યું, તેમની શૈક્ષિક વિચાર સરણી અને વિચાર, જે તેમને પોતાના ભરોસા, વિશ્વાસ, અનુશાસન અને બેસ્ટ શોટ લઈને મેળ્યો, આ બધા માટે સીખ છે. નિશ્ચિત રીતે મારા માટે.... અમે તેમના ઈમ્પ્રેશન માટે સાથે ઘરે ફર્યા છીએ અને તેમને પોતાને સારૂ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. 

અમિતાભે લખ્યું કે અલવિદા કહેવું હજુ પણ થોડુ અજીબ છે. બિગ બીની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે તે કેબીસી સીઝન 14 પુર્ણ થવાથી નાખુશ છે. તેને લઈને તે ઈમોશનલ પણ થઈ રહ્યા છે. પરંતુ કહેવાય છે કે ને કે વાપસી માટે જવું પણ જરૂરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ