બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઓગસ્ટમાં આફત..? અંબાલાલ પટેલે કરી 'ઝાપટાભેર' આગાહી, રંગ બતાવશે ચોમાસું

photo-story

4 ફોટો ગેલેરી

વરસાદ / ઓગસ્ટમાં આફત..? અંબાલાલ પટેલે કરી 'ઝાપટાભેર' આગાહી, રંગ બતાવશે ચોમાસું

Last Updated: 08:02 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે, અમદાવાદ અને ગાંધીનગર સહિત આ જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી શકે છે

1/4

photoStories-logo

1. નર્મદા અને તાપી નદીના જળસ્તરોમાં વધારો થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ સણસણતી આગાહી કરી છે. તેમના જણાવ્યાનુસાર નર્મદા અને તાપી નદીના જળસ્તરોમાં વધારો થશે. વધુમાં આગાહી કરી છે કે, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદી મહેર જામશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે

બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. શ્રાવણમાં ગરમી પડી શકે છે ત્યારબાદ ઠંડી પડશે. સાબરકાંઠામાં પણ અડધાથી 2 કે 3 ઇંચ વરસાદ રહેશે. જ્યારે કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. આ જિલ્લાઓમાં રહેશ વરસાદી ઝાપટા

ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટા રહેશે. ગુજરાતના પશ્ચિમ કાંઠે એક સિસ્ટમ સક્રિય બની છે. જેના પગલે આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ રહેશે. જ્યારે મધ્યપ્રદેશના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પુષ્કળ વરસાદ વરસી શકે જેના પગલે નર્મદા અને તાપીમાં જળસ્તરનો વધારો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કઈ કઈ તારીખ વરસાદના એંધાણ

તારીખ 8થી 9 ઓગસ્ટના રોજ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે.તો બીજી તરફ 11થી 14 ઓગસ્ટના રોજ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. જ્યારે બંગાળના ઉપસાગરનો ભેજ ચીન તરફ જવાની શક્યતા રહેશે. તો 13, 14 અને 15માં મુંબઇ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તારીખ 23 ઓગસ્ટથી પર્વત આકારના મેઘની અસર દેખાશે. 25મી ઓગસ્ટ આસપાસ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરને કારણે ગુજરાતમાં વરસાદ રહેવા અંગે પણ તેમણે જણાવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rainfall Forecast Rainfall Update Ambalal Patel Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ