બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Akshay kumar angry on fake casting for filhall part 2 release notice asks fans to be careful

બોલિવૂડ / અક્ષય કુમારને લઈને ફેલાઈ રહી છે આ અફવા તો ભડક્યો ખેલાડી કુમાર, જારી કરી નોટિસ

Noor

Last Updated: 03:10 PM, 30 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને નુપુર સેનન સ્ટારર મ્યુઝિક વીડિયો 'ફિલહાલ'ને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. જ્યાં એક બાજુ બોલિવૂડની તમામ પ્રકારની શૂટિંગ બંધ છે, તો આ દરમિયાન ફિલહાલ પાર્ટ 2ની કાસ્ટિંગને લઈને સમાચારો સામે આવી રહ્યાં હતા. આ સમાચારો પર પૂર્ણ વિરામ લગાવતા અક્ષયે એક નોટિસ જારી કરીને ફેન્સને સાવધાન કર્યા છે. અક્ષયે કહ્યું આ સોન્ગ માટે અત્યારે કોઈ જ કાસ્ટિંગ થઈ રહી નથી.

  • અક્ષય કુમાર ફેક કાસ્ટિંગને લઈને ભડક્યો
  • અક્ષયે જારી કરી નોટિસ
  • ફેન્સ અને દર્શકોને સાવધાન રહેવા કહ્યું

ફેક ન્યૂઝથી ભડકેલાં અક્ષય કુમારે એક ટ્વિટ કરીને લખ્યું- કોરોનાના સમયમાં ફેક ન્યૂઝ તો વાયરલ થઈ જ રહી છે ત્યારે હવે ફેક કાસ્ટિંગના ફેક ન્યૂઝ પણ વાયરલ થઈ રહ્યાં છે. આ સાથે જ અક્ષયે એક નોટિસ પણ જારી કરી છે. જેમાં લખ્યું છે, અમને જાણકારી મળી છે કે, કેટલાક લોકો ફિલહાલ પાર્ટ 2ની કાસ્ટિંગને લઈને ફેક ન્યૂઝ ફેલાવી રહ્યાં છે. અમે 'ફિલહાલની ટીમ' એ સ્પષ્ટતા કરવા માંગીએ છે કે, અમે અને અમારા પ્રોડક્શન હાઉસ અથવા બેનરથી જોડાયેલ કોઈપણ વ્યક્તિ, એજન્સી, પાર્ટનરશિપ ફર્મ અથવા કંપની આ સોન્ગના સીક્વલ માટે કાસ્ટિંગ કરી રહી નથી. 

આ નોટિસમાં આગળ લખ્યું હતું કે, અમે ફિલહાલની સીક્વલ માટે કોઈને પણ કાસ્ટ કરી નથી રહ્યાં અને અમે આશ્વાસન આપીએ છે કે, ઓરિજિનલ કાસ્ટ અને ટીમ દ્વારા ફિલહાલની કહાની દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવશે. જેથી અમે અમારા ફેન્સ અને વ્યૂઅરને રિક્વેસ્ટ કરીએ છીએ કે તેઓ ફેક  કાસ્ટિંગ કોલથી સાવધાન રહે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sometimes it’s best to sit it out 😷 #ThisTooShallPass

A post shared by Akshay Kumar (@akshaykumar) on

તમને જણાવી દઈએ કે, જે રીતે ફિલહાલના પહેલાં પાર્ટને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો, તેના કારણે ફિલહાલ પાર્ટ 2 માટે પણ દર્શકો ઉત્સાહી છે. જોકે, હાલ કોરોના સંકટમાં કોઈપણ શૂટિંગ શક્ય નથી. જેથી ફિલહાલ પાર્ટ 2 માટે રાહ જોવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ