બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / akash ambani car collection he drives red ferrari sf90

ઓ હો! / દુનિયાની સૌથી મોંઘી લક્ઝરી સ્પોર્ટ્સ કાર ચલાવે છે આકાશ અંબાણી, કિંમત અને ફિચર્સ જાણી ઉડી જશે હોંશ

Arohi

Last Updated: 09:34 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akash Ambani Car Collection: મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીને લક્ઝરી કાર્સનો ખૂબ જ શોખ છે. તેમના કાર કલેક્શનમાં મોંઘીદાટ કારનો સમાવેશ થાય છે. હાલમાં જ તેઓ એક લક્ઝરી સ્પોર્ટ કારમાં સ્પોર્ટ થયા હતા. આવો જાણીએ તેના વિશે.

  • લક્ઝરી કાર્સના શોખીન છે આકાશ અંબાણી 
  • કારની કિંમત જાણી ઉડી જશે હોંશ 
  • આવો જાણીએ તેમના નવી સ્પોર્ટ કાર વિશે 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીને લક્ઝરી કાર્સનો ખૂબ જ શોખ છે. આકાશના કાર કલેક્શનમાં એકથી એક લક્ઝરી કાર શામેલ છે. થોડા દિવસો પહેલા આકાશ અંબાણી મુંબઈના રસ્તાઓ લાલ Ferrari SF90 સ્પોર્ટ કાર ચલાવતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

ઈન્ડિયન માર્કેટમાં ફરારીની આ સ્પોર્ટ કારની શરૂઆતી કિંમત 7.50 કરોડ રૂપિયા છે. આકાશ અંબાણીના એક ફેન પેજે તેનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં આકાશ પોતે કારને ડ્રાઈવ કરતા જોવા મળી રહ્યા છે. 

દુનિયાની સૌથી મોંઘી લક્ઝરી સ્પોર્ટ્સ કારમાંથી એક 
Ferrari SF90 દુનિયાની સૌથી લક્ઝરી સ્પોર્ટ કારોમાંથી એક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતમાં આ કાર અમુક સિલેક્ટેડ લોકોની પાસે જ છે. આ કારની ખાસ વાત એ છે કે તેમાં રિજેનરેટિંગ બ્રેકિંદ માટે 7.9 kWhની ક્ષમતા લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે જે કારને 26 કિમી સુધી લેક્ટ્રિક રેન્જ આપે છે. 

Ferrari SF90માં કંપનીએ 3990ccની ક્ષમતાના એન્જિનનો ઉપયોગ કર્યો છે જે 769.31 Bhpનો પાવર અને 800Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ કારમાં બે સીટ્સ મળે છે અને સ્પોર્ટ કાર તરીકે તેમાં 74 લીટરનું બૂટ સ્પેસ આપવામાં આવે છે. 

68 લીટરની ફ્યૂલ ટેન્ક 
આ કારમાં 68 લીટરની ફ્યૂલ ટેન્ક મળે છે. 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ગિયરબોક્સથી લેસ આ કારમાં માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમ આપવામાં આવે છે. આ કાર ફક્ત 2.5 સેકન્ડમાં જ 0થી 100 કિમી પ્રતિકલાકની રફ્તાર પકડવામાં સક્ષમ છે. 

ત્યાં જ તેને 200Kmphની સ્પીડ પકડવામાં ફક્ત 6.7 સેકન્ડનો જ સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 340 કિમી પ્રતિકલાકની છે. આ કારમાં એરબેગ્સ, એડજસ્ટેબલ ફ્રંટ પેસેન્જર સીટ સેન્ટ્રલ લોકિંગ જેવા ફિચર્સ મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ