ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Air India ને લાગ્યું ગ્રહણ, વડોદરાથી દિલ્હીની ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ફ્લાઇટ અટકાવાઇ

ગ્રહણ / Air India ને લાગ્યું ગ્રહણ, વડોદરાથી દિલ્હીની ફ્લાઇટમાં બોમ્બની ધમકીથી ફ્લાઇટ અટકાવાઇ

Last Updated: 10:00 PM, 22 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસને જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડની ટીમ એરપોર્ટ પહોંચી હતી. અકીલ શાહની તપાસ કરતા માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અકીલ શાહ પાસેથી કોઈ પણ વસ્તુ ન મળતા દિલ્લી માટે ફ્લાઈટ રવાના કરાઈ હતી

ADVERTISEMENT

Air India Vadodara to Delhi Flight : વડોદરામાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઇટને રોકી દેવામાં આવી હતી. ફલાઇટમા જતા મુસાફર અકીલ શાહે બોમ્બ હોવાનો બફાટ કર્યો હતો. CISF જવાનને અકીલ શાહે બેગ ચેક કરતા સમયે કહ્યું બેગમાં છે બોમ્બ હોવાનું કહેતા સમગ્ર ઘટના બની હતી. CISF જવાનને બેગમાં બોમ્બ હોવાનું કહેતા ફલાઇટને રોકવામાં આવી હતી. CISFએ આ વાત સાંભળતા જ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો હતો.

પોલીસની ટીમે શરૂ કર્યું સર્ચ ઓપરેશન

પોલીસને જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડની ટીમ એરપોર્ટ પહોંચી હતી. અકીલ શાહની તપાસ કરતા માનસિક બીમાર હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અકીલ શાહ પાસેથી કોઈ પણ વસ્તુ ન મળતા દિલ્લી માટે ફ્લાઈટ રવાના કરાઈ હતી. CISF જવાન અકીલ શાહની બેગ ચેક કરતા દરમિયાન ઘટના બની હતી. CISF જવાનને બેગમાં બોમ્બ હોવાનું કહેતા ફલાઇટને રોકવામાં આવી હતી.

આ પણ વાંચો : ઈરાનમાં પરમાણુ રેડિયેશન લીક થયું, તો ત્રીજા વિશ્વ યુદ્ધ પહેલા જ દુનિયામાં તબાહી!

બોમ્બ નહી મળતા હાશકારો

CISFએ આ વાત સાંભળતા જ કર્યો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. પોલીસેને જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફ્લાઇટનાં સમગ્ર લગેજ ડિપાર્ટમેન્ટ સહિત સમગ્ર પ્લેનનુ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જો કે સર્ચ દરમિયાન કંઇ પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. જેથી એરપોર્ટ અને એર ઇન્ડિયાના અધિકારીઓને હાશકારો થયો હતો. જેના પગલે પ્લેન દિલ્હી જવા માટે રવાના થઇ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Delhi Flight flight from Vadodara to Delhi grounded due to bomb threat Air India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ