ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Ahmedabad youth abducted in South Africa NRI NEWS

CCTV / VIDEO: સાઉથ આફ્રિકામાં લિકર શોપ ચલાવતા મૂળ અમદાવાદના યુવકનું અપહરણ, પરિવારે ભારત સરકાર પાસે માગી મદદ

Published By: Hiren

Last Updated: 04:10 PM, 19 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશોમાં ભારતીયો અને ગુજરાતીઓને અપહરણ, હત્યા અને લૂંટની ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે. ત્યારે સાઉથ આફ્રિકાની વધુ એક ઘટના સામે આવી છે.

ADVERTISEMENT

  • આફ્રિકામાં ભારતીયનુ અપહરણ
  • મુળ અમદાવાદના એક વ્યક્તિનુ અપહરણ
  • પરિવારે સરકાર પાસે માગી સહાય

સાઉથ આફ્રિકામાં એક ભારતીયનુ અપહરણ થયુ હતુ તેના હવે CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. મૂળ અમદાવાદના ભરતકુમારનું સાઉથ આફ્રિકામાં અપરહરણ થઈ જતાં અહીં વસતાં તેમના પરિજનોએ સરકાર પાસે મદદની માગ કરી છે. પાંચ દિવસ પહેલા ભારતીય નાગરીકનુ અપહરણ થયુ હતુ.

આફ્રિકાના માપૂતો ટાપુ પર લિકર શોપ ચલાવતા ભરતકુમારનુ આફ્રિકન દ્વારા પૈસા પડાવવા અપહરણ થયુ હોવાનો પરિવારનો આક્ષેપ છે. જેથી પરિવારે ભારત સરકાર પાસે આ મામલે યોગ્ય મદદની માગ ઉઠાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

South Africa ahmedabad અમદાવાદ સાઉથ આફ્રિકા South Africa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ