રમત-ગમત / 2036માં અમદાવાદમાં રમાશે ઓલમ્પિક? CM રૂપાણીએ જુઓ શું કરી જાહેરાત

Ahmedabad to host Olympics in 2036? What did CM Rupani announce?

રાજ્ય સરકાર 2036ના ઓલમ્પિક ગેમને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે, આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે સરકાર બેઠક યોજશે

બ્રેકિંગ ન્યૂઝ