ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શિક્ષણ, તાલીમ અને થેરાપી સાથે બાળકોને તહેવારોની સમજણ આપતી સંસ્થા એટલે `ન્યુ વે સ્પેશિયલ સ્કૂલ'

photo-story

5 ફોટો ગેલેરી

ઉલ્લાસ / શિક્ષણ, તાલીમ અને થેરાપી સાથે બાળકોને તહેવારોની સમજણ આપતી સંસ્થા એટલે `ન્યુ વે સ્પેશિયલ સ્કૂલ'

Published By: Priyankka Triveddi

Last Updated: 03:44 PM, 13 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રી સિદ્ધિ વિનાયક ફાઉન્ડેશન સંચાલિત ન્યુ વે સ્પેશિયલ સ્કૂલ વાસણા, અમદાવાદ ખાતે આજે સ્પેશિયલ બાળકો સાથે ખાસ ધૂળેટી પર્વની ઉજવણી કરાઇ હતી.

1/5

photoStories-logo

1. સ્પેશિયલ સ્કૂલ

અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી ન્યુ વે સ્કૂલ સ્પેશિયલ બાળકોને શિક્ષણ, તાલીમ અને થેરાપી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સ્પેશિયલ સ્કૂલ

વાસણા વિસ્તારમાં આવેલી ન્યુ વે સ્કૂલ સ્પેશિયલ બાળકોને શિક્ષણ, તાલીમ અને થેરાપી આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. તહેવારની ઉજવણી

આ સ્કૂલ તાલીમ સાથે સાથે બાળકોને દરેક તહેવારની ઉજવણી પણ કરાવતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ધૂળેટીનું આયોજન

આ બાળકોને તહેવારનું મહત્ત્વ સમજાય તે ખાસ હેતુથી આજે સ્કૂલમાં ધૂળેટી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. રંગોત્સવની ઉજવણી

શાળાના સંચાલક જગદીશ પટેલે જણાવ્યું હતું કે બાળકોએ હોળીના તહેવારની ઉજવણી રંગો અને ડીજેના સાઉન્ડ પર ડાન્સ કરીને કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

સંકળાયેલા મુદ્દાઓ

Dhuleti Celebration Special Kids
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ