બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad gujarat weather forecast winter ambalal patel prediction

આગાહી / બ્લેન્કેટ અને સ્વેટરો કાઢીને રાખજો, નહીં તો આ તારીખોમાં ઠુંઠવાઇ જશો, જુઓ શું કહે છે અંબાલાલની આગાહી

Kishor

Last Updated: 10:18 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી જામશે અને જાન્યુઆરી આખો માસ ઠંડોગાર રહે તવું અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી
  • રાજ્યમાં 22 ડિસેમ્બરથી કડકડતી ઠંડી જામશે 
  • ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળશે

દિવાળી સહિતના તહેવારો બાદ હવે રાજ્યમાં ગુલાબી ઠંડીનું જોર વધવા માંડ્યું છે અને અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે તહેવારો બાદ વાતાવરણ કેવુ રહેશે? તે મામલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને તેમણે વેસ્ટન ડીસ્ટર્બન્સનો પણ વરતારો આપ્યો છે.

તાપણા તૈયાર રાખજો, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડી પડશે,  હવામાન વિભાગના વરતારા | Another forecast has been made by the  Meteorological Department regarding the cold ...

જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી

હવામાન નિષ્ણાંત અંબાલાલના જણાવાયા અનુસાર 14 થી 16 નવેમ્બર સુધી ચક્રવાત સક્રિય થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ આ ચક્રવાતો ડિસેમ્બરની શરૂઆત સુધી રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે સાથે હવામાન નિષ્ણાતે એવું પણ જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજના કારણે ગુજરાતના મોટાભાગના શહેરોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઠંડી અંગે તેમણે આગાહી કરતા જણાવ્યું કે શિયાળામાં એક પછી એક વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતા જશે અને તેના પરિણામે રાજ્યમાં 22 ડિસેમ્બરથી ઠંડીનો માહોલ શરૂ થશે ખાસ જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવી દે તેવી ઠંડી પડશે.

ગુજરાતમાં ગાત્રો થિજવતી ઠંડી, આ જિલ્લામાં તો 6 ડિગ્રી લઘુતમ તાપમાન, જનજીવન  થીજી ગયું | the lowest temperature recorded in Banaskantha
સાથે સાથે અંબાલાલ પટેલના જણાવાય અનુસાર ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ ઠંડીની મોસમ જામશે અને 22 ડિસેમ્બર થી 12 ફેબ્રુઆરી વચ્ચે કડકટથી ઠંડી જોવા મળશે આમ વેસ્ટન ડીસ્ટર્બન્સની અસર વાતાવરણ પર સર્જાય તેવું અંબાલાલે કહ્યું હતું. હવામાન વિભાગની વેબસાઈટ પર આપેલી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો આજથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદ અંગે કોઈ આગાહી કરવામાં આવી નથી. સમગ્ર રાજ્યમાં સુકુ વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ જણાવાય છે. લઘુતમ તાપમાન 18 ડિગ્રી સુધી પહોંચી જશે.

તહેવારોમાં જ ગુલાબી ઠંડીનું આગમન

ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં જ ગુલાબી ઠંડીનું આગમન થઈ ગયું છે અને હાલ રાજ્યમાં ઉત્તરપૂર્વીય પૂર્વના પવન ફૂંકાતા હોવાથી ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી પડતા હવે મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ