બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Apollo Hospital Accept mistake non covid patient case

IMPACT / કોરોના નેગેટિવ દર્દીને 1.96 લાખનું બિલ પકડાવી દેનારી એપોલો હોસ્પિટલે VTVના અહેવાલ બાદ સ્વીકારી ભૂલ

Hiren

Last Updated: 12:35 AM, 11 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની એપોલો હોસ્પિટલે ખોટી રીતે દર્દી પાસેથી અઢળક નાણાં પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. એપોલો હોસ્પિટલ દ્વારા દર્દીને કોરોના ન હોવા છતાં તેને કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા તેને રજા આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ અંગે VTV Newsના અહેવાલ બાદ એપોલો હોસ્પિટલે પોતાની ભૂલ સ્વીકારી છે.

  • અમદાવાદની અપોલો હોસ્પિટલે સ્વીકારી ભૂલ
  • VTV Newsના અહેવાલ બાદ સ્વીકારી ભૂલ
  • દર્દીના બિલમાં ભૂલ થયાનું સ્વીકાર્યુ 

અમદાવાદની એપોલો હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ આ ભૂલ અંગે અમારા VTV Newsએ એક અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં દર્દીનો વીડિયો ચલાવવામાં આવ્યો હતો સાથે VTVGujarati.com પર પણ અહેવાલ રજૂ કર્યો હતો. તો આ દરમિયાન હોસ્પિટલના DGM સંદિપ જોશી સાથે વાત કરવામાં આવી હતી. આ વાતચીત દરમિયાન હોસ્પિટલે પોતાનો બચાવ કર્યો હતો. જોકે હવે VTV Newsના અહેવાલ બાદ એપોલો હોસ્પિટલને ભૂલ સ્વીકારી હતી. બાદમાં ભૂલ સુધારી પણ હતી. હોસ્પિટલ દ્વારા દર્દીને કેશલેસ સારવાર પણ પુરી પાડવામાં આવી હતી અને તેને ડિસ્ચાર્જ પણ આપ્યું હતું. આ અંગે દર્દીએ VTV Newsનો આભાર માન્યો હતો.

VTVGujarati.com દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ

દર્દીઓ Video Viral કરીને શું કહ્યું હતું?

અમદાવાદના યુવકને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હોવા છતાં એપોલો હોસ્પિટલે કોવિડ વોર્ડમાં એડ્મીટ કર્યો હતો. ત્યાર આ મામલે દર્દીએ જાતે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલે ખોટી સારવાર કરીને મને 1.96 લાખનું બિલ પકડાવ્યું છે. તે પણ માત્ર પાંચ જ દિવસનું 1.96 લાખનું બિલ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા કોરોના ન હોવા છતાં કેશલેસ સારવાર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ