બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Ahmedabad airport Police borsad NRI luggage bag
ADVERTISEMENT
આણંદના બોરસદના NRI પરિવારને પોલીસનો કડવો અનુભવ થયો હતો. કસ્ટમ ક્લિયર હોવા છતાં રસ્તા વચ્ચે માલસામાન ખોલાવ્યો હતો. પોલીસની હેરાનગતિને લઈને આણંદ સાંસદને રજુઆત કરવામાં આવી હતી. આ ઘટના અમદાવાદ એરપોર્ટ બહાર જ બની હતી.
ADVERTISEMENT
આ દરમિયાન NRI પરિવાર અને પોલીસ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસે NRI પરિવારનો માલસામાન ખોલાવ્યો હતો. તો આ દરમિયાન NRI પરિવારે યુનિફોર્મ ન પહેરાવાને લઇને આક્ષેપો કર્યા હતા. એમ પણ કહ્યું હતું કે અમે અમેરિકા અને કુવૈત પણ સામાન ચેક કરાવ્યો હતો. અહીં પણ ચાર વખત સામાન ચેક કરવામાં આવ્યો છે. અમને ખોટા હેરાન કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.