બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / VTV વિશેષ / After the echoes of the election, what is the mood of the people of Patan? Must be in Mahamanthan

મહામંથન / ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યાં, ત્યારે કેવો છે પાટણની જનતાનો મિજાજ? જોઇએ મહામંથનમાં

Vishal Dave

Last Updated: 10:27 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે ભરતસિંહ ડાભીને ટીકીટ આપી છે.. તેઓ પોતાની જીતનો દાવો કરતા કહે છે કે  પાટણમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે, ઉત્તર ગુજરાતમાં તારંગા રેલવે લાઈનનો પ્રશ્ન પડતર હતો, અમારી રજૂઆતના પગલે સરકારે 3 હજાર કરોડની ફાળવણી કરી

પાટણમાં કોંગ્રેસ ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે.. ચંદનજી ઠાકોરને જીતનો વિશ્વાસ છે, તેમનું કહેવું છે કે હું સ્થાનિક ઉમેદવાર છું, જમીન સાથે જોડાયેલો છું, હું સદારામ બાપાનો પરમભક્ત છું અને  હું સર્વ સમાજના લોકો સાથે હળીમળીને રહું છું, તેમણે કહ્યું કે પાઘડી એ પરંપરાનું પ્રતિક છે. પાઘડી નીચે ઉતારીએ તેનાથી સમાજ ઉત્સાહિત બને છે.પાઘડી ઉતારવી એ મારા માટે સંસ્કારની વાત છે..

ચંદનજીએ કહ્યુ ધરોઇ ડેમનું પાણી ઉત્તર ગુજરાતને મળતું નથી 

તેમણે કહ્યું કે ધરોઈ ડેમનું પાણી ઉત્તર ગુજરાતને મળતું નથી. સરસ્વતી બેરેજમાં પાણી ભરવામાં આવતું નથી. સાંતલપુર, વારાહીમાં પાણીની સમસ્યા યથાવત છે.
પાટણ માટે કોઈ MoU થયા નથી. રાણીની વાવ હેરિટેજ સાઈટ છે પણ પરિસ્થિતિ સારી નથી ટ્રેનનું સ્ટોપેજ પણ સિદ્ધપુરને નહતું મળતું. મારી આગવી ઓળખ છે અને લોકો મને ચાહે છે. અ
 

ભરતસિંહ ડાભીએ કહ્યું પાટણમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે 

બીજી તરફ પાટણ બેઠક પર ભાજપે ભરતસિંહ ડાભીને ટીકીટ આપી છે.. તેઓ પોતાની જીતનો દાવો કરતા કહે છે કે  પાટણમાં વિકાસના અનેક કાર્યો કર્યા છે, ઉત્તર ગુજરાતમાં તારંગા રેલવે લાઈનનો પ્રશ્ન પડતર હતો, અમારી રજૂઆતના પગલે સરકારે 3 હજાર કરોડની ફાળવણી કરી.ઉત્તર ગુજરાતના તળાવો ભરવાનું કામ કરવામાં આવ્યું. સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતમાં પાણી આવ્યું. જગદીશ ઠાકોરની સામે હું નવો હતો છતા સારી લીડથી જીત્યો હતો. ચંદનજી ઠાકોર વિધાનસભા ચૂંટણી પણ હારી ગયા હતા. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપનો 26 લોકસભા બેઠક ઉપર વિજય નિશ્ચિત છે.આગળ પણ હું લોકોના પ્રશ્નો મુદ્દે કામ કરતો રહીશ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ