બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / After the death of Sonali Phogat, now her daughter Yashodhara's life is in danger, the family made a shocking claim

ભાજપ નેતા હત્યા / સોનાલી ફોગાટના મોત બાદ હવે આવ્યાં બીજા માઠા સમાચાર, પરિવારે કર્યો ચોંકાવનારો દાવો

Hiralal

Last Updated: 05:22 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત બાદ હવે તેમની એકમાત્ર 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટ પર જીવનું જોખમ હોવાનો દાવો પરિવારે કર્યો છે.

  • સોનાલી ફોગાટના પરિવારનો ચોંકાવનારો દાવો 
  • 15 વર્ષીય પુત્રી યશોધરા પર જીવનું જોખમ 
  • સોનાલી ફોગાટ તેમની પાછળ 110 કરોડની સંપત્તિ છોડી ગયા
  • વિરોધી સંપત્તિ હડપી લેવા યશોધરાની હત્યા કરાવી શકે છે

ભાજપ નેતા સોનાલી ફોગાટના મોત બાદ હવે તેમની 15 વર્ષીય પુત્રી યશોધરા ફોગાટ પર જીવનું જોખમ હોવાનું પરિવારને લાગી રહ્યું છે. પરિવારનો દાવો છે કે જેણે પણ સોનાલીને ડ્રગ્સ આપીને હત્યા કરી છે તેઓ ગુપ્ત રીતે યશોધરાને મારવાનું કાવતરુ કરી શકે છે. 

પરિવારનો ચોંકાવનારો દાવો 
તાઉ કુલદીપ ફોગાટનું કહેવું છે કે તેઓ એસપીને મળીને યશોધરાની સુરક્ષા માટે ગનમેનની માંગ કરશે. તેમણે કહ્યુ કે સોનાલી ફોગાટની હત્યાનો ષડયંત્રકાર યશોધરા માટે પણ ખતરો બની શકે છે. તે સંપત્તિ હડપવા માટે બીજી હત્યાનું કાવતરું ઘડી શકે છે. પરિવારે હવે યશોધરાને હોસ્ટેલને બદલે ઘરે રાખવાનો નિર્ણય કર્યો છે. યશોધરાને તેની ઇચ્છા મુજબ દાદી કે દાદીની સંગતમાં રાખવામાં આવશે. સોનાલીની 1 સપ્ટેમ્બરે તેરમી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ યશોધરા 21 વર્ષની થાય ત્યાં સુધી કેરટેકર રહેશે.

યશોધરાની સુરક્ષા માટે ગનમેનની માગ કરાશે-પરિવાર 
તાઉ કુલદીપ ફોગાટનું કહેવું છે કે તેઓ એસપીને મળીને યશોધરાની સુરક્ષા માટે ગનમેનની માંગ કરશે. તેમણે કહ્યુ કે સોનાલી ફોગાટની હત્યાનો ષડયંત્રકાર યશોધરા માટે પણ ખતરો બની શકે છે. તે સંપત્તિ હડપવા માટે બીજી હત્યાનું કાવતરું ઘડી શકે છે. પરિવારે હવે યશોધરાને હોસ્ટેલને બદલે ઘરે રાખવાનો નિર્ણય કર્યો છે. યશોધરાને તેની ઇચ્છા મુજબ દાદી કે દાદીની સંગતમાં રાખવામાં આવશે. સોનાલીની 1 સપ્ટેમ્બરે તેરમી બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ યશોધરા 21 વર્ષની થાય ત્યાં સુધી કેરટેકર રહેશે.

સોનાલીની પુત્રી યશોધરા હવે આટલી સંપત્તિની માલિક 
સિરસા રોડ અને રાજગઢ રોડ બાયપાસ વચ્ચે આવેલા ઢાંઢુર ગામની જમીનની કિંમત એકરદીઠ આશરે 7થી 8 કરોડ રૂપિયા છે. આશરે 96 કરોડની જમીન ઉપરાંત રિસોર્ટની કિંમત આશરે 6 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સંત નગરમાં લગભગ ત્રણ કરોડના મકાનો અને દુકાનો છે. સોનાલી પાસે ત્રણ વાહનો છે, જેમાં એક સ્કોર્પિયો પણ સામેલ છે. પરિવારના સભ્યો ગુરુગ્રામમાં બે ફ્લેટ સોનાલી ફોગાટના હોવાનું પણ કહી રહ્યા છે. જો કે, પરિવારને હજુ સુધી તેમના દસ્તાવેજો વિશે સંપૂર્ણ માહિતી મળી નથી. પરિવારના જણાવ્યા અનુસાર 110 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ