બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / VIDEO : ફરી નહીં જોવા મળે! મોત બાદ શેફાલી જરીવાલાનો ભારતીય ક્રિકેટર સાથે ડાન્સનો વીડિયો વાયરલ

મુંબઈ / VIDEO : ફરી આ નહીં જોવા મળે! મોત બાદ શેફાલી જરીવાલાનો ભારતીય ક્રિકેટર સાથે ડાન્સનો વીડિયો વાયરલ

Last Updated: 02:35 PM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોત બાદ શેફાલી જરીવાલાનો ભારતીય ક્રિકેટર સાથેનો એક વીડિયો વાયરલ થયો છે.

એક્ટ્રેસ શેફાલી જરીવાલાના અચાનક અવસાનથી સમગ્ર દેશ આઘાતમાં ડૂબી ગયો. " કાંટા લગા ગર્લ" તરીકે પ્રખ્યાત , શેફાલીએ શુક્રવારે રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં અંતિમ શ્વાસ લીધા અને બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડોકટરોએ પહોંચતા જ તેણીને મૃત જાહેર કરી હતી. શેફાલીના મોત બાદ તેનો એક જુનો વીડિયો વાયરલ થયો છે જેમાં શેફાલી ભારતીય ક્રિકેટર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

પૃથ્વી શો સાથે શેફાલીનો ડાન્સ

શેફાલીએ પાર્ટીમાં ભારતીય ક્રિકેટર પૃથ્વી શો શાનદાર ડાન્સ કર્યો હતો, હાલમા આ વીડિયો મોટોપાયે વાયરલ થયો છે અને મોત પછી શૈફાલીએ લોકોના હૈયામાં સ્થાન મેળવી લીધી છું.

શેફાલીના મોતનું શું કારણ

શેફાલી જરીવાલાના મોતનું કારણ સામે આવ્યું છે. સૂત્રોનો એવો દાવો છે કે નિયમીત એન્ટી એજિંગ મેડિસિન (જવાન બની રહેવાની દવા) લેવાને કારણે શેફાલીને હાર્ટ એટેક આવ્યો હતો. તે 8 વર્ષથી આવી દવાઓ લઈ રહી હતી. 27 જૂને ઘરે પૂજા હતી, જેના કારણે શેફાલી ઉપવાસ કરી રહી હતી. તેમ છતાં, તેણીએ તે જ દિવસે બપોરે ઘરડા ન થવાનું ઈન્જેક્શન લીધું હતું, આ દવાઓ તેણીને વર્ષો પહેલા એક ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી, અને ત્યારથી તે દર મહિને આ સારવાર લઈ રહી છે. 27 જૂનના રોજ રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે શેફાલીની તબિયત બગડી ગઈ હતી. સૂત્રએ ઉમેર્યું, "રાત્રે 10 થી 11 વાગ્યાની વચ્ચે, શેફાલીની તબિયત અચાનક બગડી ગઈ. શરીર ધ્રુજવા લાગ્યું અને તે બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તે સમયે શેફાલી, તેનો પતિ પરાગ, માતા અને કેટલાક અન્ય લોકો ઘરે હાજર હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shefali Jariwala news Shefali Jariwala dance Shefali Jariwala death
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ