બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Admission process of NSQF level short term course started in ITI Gandhinagar, form can be filled online

પ્રવેશ પ્રક્રિયા / ITI ગાંધીનગરમાં NSQF કક્ષાના શોર્ટ ટર્મ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ, ઓનલાઈન ભરી શકાશે ફોર્મ

Arohi

Last Updated: 01:47 PM, 7 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં સેક્ટર-15 ખાતેની ITIમાં શરૂ કરાયેલ આ ટૂંકા ગાળાના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે.

  • ITI  ગાંધીનગર ખાતે NSQF કક્ષાના કોર્ષની શરૂઆત 
  • વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
  • ઓનલાઈન કરી શકાશે અરજી

ITI  ગાંધીનગર ખાતે Nation Skill Qualification Framework –NSQF કક્ષાના અને ઔધોગિક જરૂરીયાત આધારિત ટૂંકા ગાળાના કોર્ષ શરૂ કરવામાં આવ્યા છે. ITIમાં શરૂ કરાયેલ ટૂંકા ગાળાના કોર્ષમાં કોમર્સ અથવા સંલગ્ન વિષયમાં સ્નાતક માટે 100 કલાકના સમયગાળાનો Goods and Service Tax (GST), Accounts Assistant, ધોરણ 12 પાસ માટે 200 કલાકનો  Mutual Fund Agent તેમજ ITI માટે 360 કલાકનો Smart Phone Repair Technicianનો સમાવેશ થાય છે. 

વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ
ગાંધીનગરમાં સેક્ટર-15 ખાતેની ITIમાં શરૂ કરાયેલ આ ટૂંકા ગાળાના કોર્ષમાં પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી લેવાનો રહેશે. કોર્ષમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવા તથા વધુ માહિતી માટે નજીકની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે સવારે 11 થી 5 કલાક દરમિયાન સંપર્ક કરવાનો રહેશે તેમ ITI ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

ITI Gandhinagar NSQF Short Term Course Online Application ઓનલાઈન ફોર્મ ગાંધીનગર NSQF
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ